SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ નરેન્દ્રકીર્તિ [૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૨ હીર પટાધર ઉગિઉ, પ્રગટ પ્રતાપી સૂરજ કુમતિતિમિર દૂરઈ કરઈ ભવિઅણુ સુખ ભરપૂરજી. જય. ૧૦૦ વીજાપુર વરનયરમાં, પાંડવ નયન વરી જી રે, હર્ષ આનંદ વિબુધ તણે, સીસ દીઈ આસીસ. વિવેકહર્ષ કહઈ સીસજી રે. જય. ૧૦૧ (૧) પં.અમરવિજયગણિ શિ. મુનિ ગુણવિજય લિપિકૃતં. શ્રી વિદ્યાપુરે પરોપકારાય. પ.સં.-૧૫, બાલ. [મુપુન્હસૂચી.] પ્રકાશિત ઃ ૧. જૈનયુગ પુ.પ પૃ.૪૬ ૦થી ૪૬ ૪. (૧૨૪૪)+ હીરવિજયસૂરિનિર્વાણ સ્વાધ્યાય સં.૧૬પર લગભગ હીરવિજયસૂરિ સં.૧૯પરમાં સ્વર્ગસ્થ થયા. આની પ્રતિ ૧૬૫૬માં લખાયેલી ઉપર પ્રમાણે મોજૂદ છે, તેથી આ સ્વાધ્યાય સં.૧૬૫રના અંતમાં જ રચવામાં આવેલી જણાય છે. આદ - રાજવલભ-રાગ. સરસ વચન ઘઉ સરસતી, પ્રણમી શ્રી ગુરૂપાય ગુણસ્ય જિનશાસનધણી, શ્રી હીરવિજય સુરીરાય રે જગગુરૂ ગાઈઈ, માન્યઉ અકબરશાહિ રે જસ પટિ દીપતઉ, શ્રી વિજયસેન ગચ્છનાહ રે જગ. ૧ અત – કલસ ઈમ શ્રી વીરશાસન જગત્રિભાસન શ્રી હીરવિજય સૂરીસરો જસ શાહિ અકબર દત છાજઈ બિરૂદ સુંદર જગગુરે જસ પટ્ટ પ્રગટ પ્રતાપી ઉગ્યઉ શ્રી વિજયસેન દિવાકરો કવિરાજ હરષાણુદ પંડિત વિવેકહષ સુહંકર. ૨૨ (૧) શ્રી સં.૧૬૫૬ વષે આષાઢ સિતાત ચતુર્માસ દિને પંડિત પુન્યહર્ષગણિનાં શિશો મુનિ જયહષેણ દેવાસનગરે લિપીકૃતા. (૨) શ્રાવિકા ૨તના પઠનાર્થ સં.૧૭૬૯ વૈશુ.૭. પ.સં.૨, અભય. નં.૯૬૩. [હજૈશાસૂચિ ભા.૧ (પૃ.૪૦૯, ૫૧૪).] પ્રકાશિતઃ ૧. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૧૧-૧૨, ભા.૩ પૃ.૮૨૨.] ૫૮. નરેન્દ્રકીર્તિ (દિ. સકલભૂષણશિ.) (૧૨૪૫) અંજના રાસ ર.સં.૧૬પર માગશર સુદ ૧૩ જાફરપુર (જાવરા)માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy