________________
ઊજલ
સત્તરમી સદી
[૨૧] અંત – શ્રી હનુમંત કેવલી થ, કર્મ હણુનિ મુગતિ ગાયે,
અનંત સૌખ્ય પાંસે મુનિરાય, નરેન્દ્રકીરતિ પ્રણની તસ પાય. ૬૦ ભૂલ સંધ ઉદયાચલ ભાન, કુંદકુંદ ગુણહ નિધાન, અનુક્રમિં સકલકીતિ મુનીરાય, ભુવનકાત્તિ સુર પૂજિત પાય.
જ્ઞાનભૂષણ ગુણમંડિત દેહ, વિજયકીતિ ગુણ ન લહિં છે, શ્રી શુભચંદ્ર ભટ્ટારક ગુણી, સુમતિકીર્તિ સિંહાસન ધણી. દર ગુણકીરતિ પાટિ જયવંત, શ્રી વાદિભૂષણવંત, એ પ્રણમુ ગપતિ પદધાર, સુમતિકીરતિ ગુરૂબંધવ તાર. ૬૩ જંગમ તીર્થ જગ માહિ જાંણ, સકલભૂષણ સંજમકજ-ભાણિ, તેહ પદકમલ હૃદય નિજ ધરી, નરેન્દ્રકીરતિ ગુણમાલા કરી. ૬૪ મેદપાટ જનપદ માહિ વસે, જાફરપુર સુરનયરને હસિં, રૂપારેલ જિહાં અતિ ઘણી, સિ સભા બોલુ તેહ તણું. ૬૫ શ્રાવક ચતુર વસિં તિહાં ઘણા, જિહાં ધરિ દ્રવ્ય તણા નહિ (મણ)
ત્યાલય પૂરૂં જિન તણું, ત્રિસલાકા સુંદર અતિ ઘણું. ૬૬ સેલ બાવનિ માગસિર માસ, શુદિ તેરસ તિહાં કરી નીવાસ.
આદર નેમિદાસ બ્રહ્મ તણિ, કરી ગુણમાલા ઉદ્યમ ઘણિ. ૬૭ (૧) સં.૧૭૩૦, વર્ષે દ્વિતિય ભાદ્ર. શુ.૧૪ રવિ. પ.સં.૩૬–૧૦, પ્રથમ પત્ર નથી, સીમંધર, દા.૨૦ .૨.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૮૧૬-૧૭] ૫૮૭. ઊજલ (ત. વિજયસેનસૂરિશિ. શ્રાવક) (૧૨૪૬) રાજસિંહ કથા (નવકાર) રાસ ૬૩૧ કડી .સં.૧૬ પર વ.૭ ગુરુ આદિ
ધુરી દુહા વીર જિણેસર નિતિ નમ્, પ્રણમી ગાયમપાય, સરસતિ સ્વામિણિ સમરી, સુગુરૂ તણઈ સુપસાય. મહિમા પંચ પરમેષ્ટિનઉ, પભણિરું તે વિચાર, જગત માત તરહ વીનવું, કર એ ઉપગાર. બ્રહ્માસુતા ત્રિલોચના, ગૌરવરણ ગજગેલિ, માત શિરોમણિ સરવ તું, હંસગામિની હસે હેલિ. પાયે નેઉર રૂણઝણે, કટિ મેપલ ખટકાર, સવનચડિ ઝબકતી, બાંહે બહેરખ સાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org