________________
જિનેદિયસૂરિ [૩૪] જૈન ગૂર્જર કવિએ ૧ ચેલા આણંદજી પઠનાથ* મેહુસણા મળે ૫.સં.૩-૧૬, વીરમગામ લાયબ્રેરી. (૧૪) પ.સં. ૪-૧૫, ર.એ.સો. બી.ડી.૨૯૮ નં.૧૮૯૨. (૧૫) પ.સં.૪-૧૩, મ.જે.વિ. નં.૪૨૦. (૧૬) ઇતિ શ્રી ગૌતમસ્વામી રાસ : કૃતઃ
શ્રી વિનયપ્રભ મહેપાધ્યાઃ શ્રાહંસાઈ પડનાર્થ ધર્મસોમ મુનિના - લે. પ.સં.૭, અભય. નં.૮૬૯. (૧૭) સં.૧૬૭૦ સેમસરે સાગરચંદ્રાન્વયે
વા. નાનપ્રમોદ શિ. વિશાલકીર્તિ લિ. પ.સં.૩, અભય.નં.૧૦૦૯ (૧૮) લિખાપિતઃ દાનશિવમણિના સં.૧૫૭૭ વસાયાં. મુ.વિ.છાણ-૫ સં. ૪-૧૧, ભાવ.ભં. (૧૯) પૂજયારા ધ્ય પંડિતશિરોમણિ પં. વિમલધર્મગણિશિષ્ય પં. જિનશીલગણિ પં. શ્રી વિમલગણિશિષ્ય પં. માણિક્યવિમલગણિ. હા.ભ. દા.૮૩ નં૭૮.
આ રાસની પુષ્કળ પ્રતો મળી આવે છે તે પરથી એ સ્પષ્ટ થાય છે કે તે અતીવ લોકપ્રિય અને લોકપ્રતિષ્ઠ રાસ હતો. બધી પ્રતોની નોંધ લીધી નથી.
[આલિસ્ટઔઈ ભા.૨, જેહાએસ્ટા, મુપુન્હસૂચી, લીહસૂચી, હે. જ્ઞાચિ ભા.૧ (પૃ.૨૪૨, ૨૬૬, ૨૬૮, ૨૬૯, ૩૯૪, ૪૨૦, ૪૨૪, ૪૪૫, ૫૦૦, ૫૦૧, ૫૦૬, ૫૦૪, ૫૫૩, પપ૮). કૃતિ ઉદયવંત, મંગલપ્રભ, વિજયપ્રભ, વિજયભદ્ર, વિનયવંત એ નામોથી પણ નોંધાયેલી છે.
પૃ.૩૨ પર કવિ પરિચયને અંતે ઉમેરે ] પંડિત લાલચંદ લખે છે કે સં૧૪૧૨માં વિનયપ્રત્યે રચેલી “નરવર્મકથા” પા.૧-૪માં છે એમ જૈન ગ્રંથાવલી'માં છપાયેલ છે; અને “હુને વિનયપ્રભ ઉ.ના શિષ્ય રાસકાર હોવાનું લાગે છે.”
[પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય તથા અનેક સ્તવનસઝાય સંગ્રહમાં.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧પ-૧૬, ભા.૩ પૃ.૪૧૬–૧૮. કર્તા વિનયપ્રભ નિશ્ચિતપણે છે કેમકે “પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય” લે.સં. ૧૩૭૪ જેટલી જૂની પ્રતની પુપિકા નેધે છે જેમાં શ્રી સ્તંભતીર્થવિહારે શ્રીવિનયપ્રભોપાધ્યાયે કૃતઃ' એમ શબ્દ મળે છે. ૪૩. જિનદય સૂરિ (ખ૦) | ગુજરાતના પાલણપુરમાં વસતા રુદ્રપાલ અને ધારલદેવીને ત્યાં સં.૧૩૭૫માં સમર નામે કુંવર જન્મ પામ્યું. તેણે કુંવારા સં.૧૩૮રમાં દીક્ષા લીધી. જિનકુશલસૂરિએ દીક્ષા આપી સમપ્રભ નામ પાડયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org