Book Title: Jain Gurjar Kavio Part 01
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 570
________________ ૫૧ સેળ છે સદી [૫૫] ભાવ ઉપાધ્યાય વૃષભાનન વધમાન ચદ્રાનન તહ વારિણ. એ ચિહું નામ સમાન, સાસય પરિમા ત્રિહું ભવણિ. અંત - ત્રિવિણ ઉવીસી વિહરમાણ, સાસય જિણ આરિ, છ– નમી અઈ ભાવધર, જિણવર એ શ્યારિ, પનર ચિહરિ તવન કીધ, ખભાઇત નયરિ, ભણતાં ગુણતાં નિતુ વિહાંણિ, સહસંપાય તરુ ઘરિ. સેજ નઈ ગિરનારિ યાત્રા કરતા હુઈ જે ફલ, અઢાવય સમેતસિહરિ, કાયા હુઈ નિરમાલ. તિમ સાસય જિણ ઇમાણુ બાવની ભણું તાં, શ્રી હર્ષદપ્રય ઉવઝાય એમ બેધિ માંગઈ રચિતાં. પર (૧) સંવત ૧૭૩૦ વર્ષ આસોજ વદિ ૧૩ દિને લિખતં પંડિત દયાતિલકેન. પ.સં. ૩-૧૫, અભય. (૮૮૫) શીલ ઇકતીસી ગા. ૩૧ અત - મન વચન કાયા તજી માયા, વિષયસુખ મધુબિંદુઆ, અરિહંત વાણી જીવ જાણુ, મ કરિ નારી છંદુઆ. જે સીલ લાધે જીવ સાધે, મોક્ષના સુખ તે સુણ્ય, શ્રી ક્ષાંતિમન્દિર ગુરુ પ્રસાદે હર્ષપ્રિય પાઠક ભ. ૩૧ (૧) શ્રી ઠકરાદે પઠનાર્થ. સં.૧૭મી સદીની પ્રત, પ.સં. ૬-૧૧, અન્ય કૃતિઓ સાથે, અભય. [મુથુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૦૧).] - [જેમણૂકરચનાએ ભા.૧ પૃ.૧૪૫-૪૬.] ૨૮૩. ભાવ ઉપાધ્યાય [જુઓ આ પૂર્વે પૃ.૩૭૬.] (૮૮૬) વિક્રમચરિત્ર રાસ ૯૭૫ પદ્ય ૨. સં.૧૫૮૨ મા. ૧૩ રવિ વિક્રમનું લીલાવતી સાથે પાણિગ્રહણ તથા એના પુત્રને પ્રસંગ આમાં વર્ણવાયેલ છે. આદિ– વિનયવિમલગણિ ગુરુભ્ય નમઃ નમો નમે તુહ ચંડિકા તુહ ગુણ કર ન હુતિ, એકચિત્તઈ જ સમરતાં, સુખ સંપત્તિ પામંત્તિ. તઈ જે માહિષાસુર બદ્ધ, દૈત્ય જ મોડયા માન, જાણુ સંભ નસના, તબ હરિયા સવિ પ્રાણ. પવાડા તુઝ કેતળા, કથિતું ન લહું પાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 568 569 570 571 572 573 574 575