Book Title: Jain Gurjar Kavio Part 01
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 539
________________ (બ્રહ્મ) જિનદાસ [૪૭૪] જૈન ગૂર્જર કવિઓ: ૧ ભલઈ ભલિય પર લાગું પાય, ગુરુ ગણવઈ સરસતિ પિયુ માઈ, નમતાં નરભવ આવઈ ખેાડ, અંગ ભલે જિમ ધ્રુવડ માડિ. ૨ 'ત – માઈ અખરની બાવની, ઇષ્ણુ પર કહી વિશ્વપાવની, વાચક મતિશેખર ઇમ કેહેઇ, ભણુઇ સુ નર અક્ષયપદ લહઈ. ૫૩ —ઇતિ શ્રી માઈ અક્ષર બાવની સમાપ્તા. (૧) અભય જૈન ગ્રંથાલય [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ પૃ.૩૯૬.] [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ.૧૧૭.] ૧૨૬. (બ્રહ્મ) જિનદાસ (દિ. સકલકીર્તિશિ ) [જુએ આ પૂર્વ પૃ.૧૨૧.] (૮૧૬) પુષ્પાંજલ રાસ મંગલાવતીના વ્રસેન અને એની પત્ની જયાવતીની કથા. ૧૨૮ દુહા અને કેટલાંક પડ્યો. આદિ – સિદેભ્યઃ જિષ્ણુવર સ્વામિ નમસકરું શ્રી સલકીરતિ ગુર સાર રાસ કરૂ હૂ' નીરમલે પુષ્પાંજલિ ભવતાર. ર(૧) ભાસ વિનતીની જબદીપ માઁઝારિપુર વિદેહ જગિ જાણીય એ સીતા નરિ છિ સાર દક્ષણ દેસ વખાણીય એ. મગલાવતી વર દેસ રત્નસ'ચય પુર જાણીય એ વસેન તીહાં રાઉ રૂપસાભાગે વાનિય એ. ચાવતી તસ નારી રૂપસેાભાગ લીય એ પતિવ્રતા તે જાણિ દાંત પૂજા ગુણે આગલીય અ`ત – ૨૫ વસ્તુ. પુષ્પાંજલિ વિધિ ૨. ૩(૪) વરત જિંગ સાર પદમાવતિ ઉપદેસીયેા પ્રભાવિત તે સાર મનેાહર તેહને ફલે સુખ ભોગવ્યાં સરગ રાજ્ય મુગતિય સિધવર ઇમ જાણે નિશ્ચો કરિ. પુષ્પાંજલિ કરેા ચાર બ્રહ્મ જિષ્ણુદાસ એણી પરિ ભણિ જિમ પામ્યા ભવપાર. ૨ ---ઇતિ પુષ્પાંજલિ રાસ સમાપ્તઃ. (૧) સ`.૧૮મી સદીની પ્રત, ૫.સ'. ૮-૧૧, ઇન્ડિયા ઑફિસ લાયબ્રેરી નં. સ–૧૫૯૬ ડી. (૮૧૭) દશલક્ષણક ધર્માં પૂજા કૃતિ સસ્કૃત તથા ગુજરાતીમાં છે. Jain Education International 3 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575