Book Title: Jain Gurjar Kavio Part 01
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સેળ મી સદી
[૪૩]
લધિસાગરસૂરિ
તતશ્ચ:
આસીત શ્રી રાજગરષ્ઠ સદસિ નરપત અહણ આખ્યસ્ય સંખ્યા સંખ્યવ્યાખ્યા વિધાતા નલનુપતિપુરે વાદિગર્વોપહર્તા જૈનાવજ્ઞપ્રસક્ત જિનમતસુદધું વિચહેશ વિધાય શ્રીમજજૈનેન્દ્રધર્મોન્નતિકરણપતુઃ ધમસૂરિ મુનીન્દ્રક. ૨ તેષાં નાસ્ના પ્રકટ જયતિ શ્રી ધર્મઘોષગચ્છોડ્યમ શ્રી મલયચન્દ્રસૂરિ તત્રાભૂદ્ વિશ્રુતઃ સુગુણ. તત્પદપંકજ સૂર્યઃ સૂરિશ્રી પઘશેખર મુન્દ્રઃ ત૫ટે વિખ્યાતાઃ સૂરિશ્રી વિજયચંદ્રઆખ્યઃ એતેષાં સુપ્રસાદા હરિકલશયતિઃ શ્રાવકાભ્યર્થના બાલાનાં બેધહેતે ફુટતરવચનૈરથમે લિલેખ.
એહ બાલાવબોધ સાહિજ મઈ અજ્ઞાનપણુઈ ઉસૂત્ર વચનુ લિખિઉં હુઈ તે સહુ સદાગમ તણું ભક્તિ કરી બહુશ્રુત ઋષીશ્વરે શુદ્ધ નીપજવી સર્વત્ર એ બાલાવબોધ વા પરિતાં કરિવઉ જિમ અજ્ઞાનઈ છવહનઈ જ્ઞાનવૃદ્ધિ હુઈ.
ઇતિ ભુવનભાનુ કેવલી દૃષ્ટાંત બાલાવબોધઃ સંપૂર્ણમ. (૧) સં. ૧૯૦૪ વષે મિતિ આશ્વિન કૃષ્ણ ૨ રવિવારે સમાપ્ત, લિપિકત અજમેર મધ્ય જોશી સદારામેણુ ગ્રં.૩૫ર ૫, ૫.સં.૧૨૯-૧૧, પ્ર. સ્ટે. લા. નં.૧૮૯૬.૨૬૭/૨પ૨૮.
મગુરચનાઓં ભા.૧ પૃ. ૯૬–૦૯ અને જૈહાપ્રોસ્ટા પૃ. ૫૩૨. જૈમગૂકરચનાઓંમાં કર્તાને સં.૧૫મી સદીમાં મૂક્યા છે.] ૧૭૬ ખ. લબ્ધિસાગરસૂરિ
જિઓ આ પૂર્વે પૃ.૨૧૪.] (૮૫૨) વીસી લ. સં. ૧૫૫૪ પહેલાં અંત - ધવલમંગલ ગુણ ગાઈ વાલા, રાસ ભાસ વર તરણમાલા,
વાજઈ કિસિ ભેરિ ભંકારા, ઘરિધરિ ઉછવ જયજયકારા, ઇવ દેવ પુરંદર સ્થિય સુંદર અજિક્ય વીરિયા પરમેસરૂએ,. જે પણમઈ ભાવિઈ સરલ સભાવિઈ તૂસઈ તાસ નિ જગગુરુ એ. -ઈતિ શ્રી અજિતવીર્ય સ્તવનં ૨૦ શ્રી લબ્ધિસાગરસૂરિભિઃ
કૃતાનિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575