Book Title: Jain Gurjar Kavio Part 01
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
બ્રહ્મમુનિ (વિનયદેવસૂરિ) [૨] જૈન ગૂર્જર કવિઓ: ૧
ઈણિ વનિ સૂયગડાંગનઈ બીજઈ સુય ખધિઈ ખલુ શબ્દ વાક્યાલંકારનઈ અધેિ જાણિવઉં પુંડરીકનામ અધ્યયન પંડરીક કમલની ઉપમા હસિઈ તિણિ કારણિ એહવઉં નામ કીધઉં તેહનઉ એ જે આગલિ કડીસિઈ તે અર્થ જાણિવઉ તે જિમ
છઈ તમ કહઈ છઈ નામ ઈતિ સંભાવનાઈ અર્થિ. અંત - તથા સપડિક્કમણુ ધર્મ આદરી વિચરિવાઈ છઉં છઉં તિવાર
શ્રમણ ભગવંત શ્રી મહાવીર બોલ્યા. અહે દેવાનુપ્રિય જિમ તૂહરઈ ઉપજઈ તેમ કરિ ધર્મનાં વિષઈ વિલંબ મ કરિ. તિહવારઈ તે ઉદક પેઢાલપુત્રનઈ ઈચ્છું સાંભળી શ્રમણ ભગવંત શ્રી મહાવીર દેવનઈ સમીપિ ચાતુર્યામિક ધર્મ થકી પંચ મહાવ્રત સપડિક્રમણ ધર્મ આદરી વિચરઈ છઈ. સુધર્મા સ્વામી આપણા શિષ્ય પ્રતિઈ કહઈ છઈ. મઈ જેહવ૬ શ્રી ભગવંત કઈ સાંજલિઉં તેહવઉં તુહ પ્રતિ કહઉં છઉં. ઇત્યાદિ પૂર્વવત. નાલંદજજ સમ્મત્ત છે...શ્રી સાધુરત્નશિષ્યણ પાશચંદ્રણ
વૃત્તિતઃ કૃત બાલાવબોધાર્થ દ્વિતીયાંગલ્ય વાર્તિક. (૧) લ. સં ૧૬૮૦, ૫. સં. ૪૫, ઈન્ડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં–૩૩૫૫. (૮૭) ક્ષેત્રવિચાર [અથવા લઘુ ક્ષેત્રસમાસ] બાલા આદિ - વીર ક. શ્રી મહાવીર કેહવઉ છઈ ? જયસે૦ જગનઉ શેખરિ
લકનઉ અગ્ર એહવઉ જે પદસ્થાન તિહાં પ્રતિષ્ઠિત છઈ... અંત – સદા મૃતસિદ્ધાંત થકી વિચાર સધલઉ 1 મતનઈ વિષઈ
એકચિત્ત એહવા થઈ પારિ પહુચિ (૨૬૩) (૧) ઇતિ શ્રી નાગપુરીય તપાગચ્છ શ્રી સાધુરત્ન પંડિતવર તચ્છિષ્ય શ્રી પાર્ધચન્દ્ર સ્રરીન્દ્રવર તેન કૃતં શ્રી લઘુક્ષેત્ર સમાસ વિવરણું સંક્ષેપતઃ સાધુસાવી આદીનાં પરોપકારાય હેવાય લિખિતમ. ગ્રંથાય ૧૦૦૦, ૫.સં. ૧૮-૧૧, મુ. સ્ટે. લા. નં. ૧૮૯૨.૪૭૩/૧૭૪૮.
[જેમણૂકરચનાએ ભા.૧ અનુક્રમણિક પૃ.૧૫, કૅટલોગગુરા પુ.૧૦– ૧૧, જૈડાપ્રોસ્ટા પ.૩૮૯-૯૦.] (૨૩૭) બ્રહ્મમુનિ જિનયદેવસૂરિ)
[જુઓ આ પૂર્વે પૃ. ૨૧.] (૮૮૦) પંચ મહાવ્રત ૮ કડી
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org
Page Navigation
1 ... 565 566 567 568 569 570 571 572 573 574 575