Book Title: Jain Gurjar Kavio Part 01
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 565
________________ [૫。。] જૈન ગૂર્જર કવિએ : ૧ તે નિસ રાજઋિષની પર, વાચક વિનય ઇમ વચન સિદ્દિઇ વરઇ. ૬૩ વિનયસમુદ્ર -ઇતિ શ્રી નિમ રાજઋષિ કુલ (૧) પ.સ’. ૩–૧૩, અ. ૪૦. (૯૬૮) ચિત્રસ ભૂતિ કુલક ગા. ૮૩ આદિ – વાર જિષ્ણુંદ સુવ`દિય ભાવઇ, જસ ગુણુ પાર ન સુરગુરુ પાવઇ, તેરમ અજઝયě વિખ્યાત, ચિત્રસ ભૂતિ તણેા અવદાત. ૧ શ્રી સાકેતપુરઇ વરચંગ, ચંદ વિડંસ પુત્ત બહુ રંગ, સુણિચંદ્ર સાગરચંદહ પાસઈ, લેઇ દીખ પુહવિ પ્રતિભાસઇ. ૨ અંત – તેરમ અજઝયણઇ સુણિવ સુયઇ વયાઁ વીર વખાણીયૐ એ, જેહ ભવિ ભણિસ્યઇ શ્રવણિ સુણિસ્યઇ વિનઇ કૃતિથી જાણીઉ એ. ૮૩. —ઇતિ શ્રી ચિત્રસ*ભૂતિ કુલક સમાપ્ત. (૧) ૫૪. ૨૫૩થી ૨૫૭ ૫. ૧૮ અ. ૨૩. (આ પ્રતમાં સીતા ચેા. શ્રેણિક ચા॰ (સામવિમલસૂરિ) સુરપ્રિય સ॰ શ્રુત ષટત્રિર્શિકા (પાસચન્દ), બ્રહ્મચર્ય...સમાધિ કુલક (પાસચન્દ) તથા નવતત્ત્વ બાલા॰ છે.) (૮૬૯) ઇલાપુત્ર કુલક ગા. ૬૧ લ. સં. ૧૬૫૪ પહેલાં આદિ – સ′′તિ સુહંકર સેાલિમ જિવર, સ`તિ જિજ્ઞેસર ધ્યાંવઉજી, પુદ્ધવિ પ્રગટ નર અતિ અરિજ કર, ઇલાપુત્ર ગુણ ગાવઉજી. ૧ એ ભવ નાટકની પિર બૂઝ', જે હુઈ વિયણ પ્રાણીજી, સાધુ સુસંગતિ સચમ સૂધઇ, મુજ ઇન વિષય નવનાંણીજી. અત આપ તરીનઇ પાંચઇ તાર્યાં, અવિગતિ પથ લગાયા, નિરમલ ચિત્ત નિરંજન નિતનિત, વિનઇ ભગતિ ગુણું ગાયા રે. ૬૦ (૮૭૦) સાધુવના ગા. ૧૦૪ (૧) મહિમા. (૮૭૧) શીલ રાસ ગા. ૪૪ (૧) મેાતી. (૮૭૨) સિ’હાસન બત્રીસી ચાપાઈ ૨. સ. ૧૬૧૧ બીકાનેર (૧) અનુપ. (૮૭૩) નલદવઢતી/રત્ર ર. સ.૧૬૧૪ (૧) માતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575