Book Title: Jain Gurjar Kavio Part 01
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
________________
ઈસરસૂરિ
[૪૯] જૈન ગૂર્જર કવિઓ: ૧ (૧) સંવત ૧૫ આષાઢાદિ ૫૪ વર્ષે દ્વિતીય શ્રાવણ સુદિ ૧ સેમે લિખિત શુભ ભવતુ. પ.ક્ર. ૨થી ૧૦ પં. ૧૦, અભય જૈન ગ્રંથાલય.
[જેમણૂકરચનાઓં ભા.૧ પૃ. ૧૨૮–૨૯.] ૧૮૨. ઈસરસૂરિ
[જુઓ આ પૂર્વે પૃ. ૨૧૯.] (૮૫૩) ઈસરશિક્ષા ગા. ૨૯
(૧) અભય. [મુગૃહસૂચી, રાહસૂચી ભા.૧.] (૮૫૪) નંદષેણ ૬ ઢાલ ગા, ૭૬
(૧) પુણ્ય. [મુપુન્ડસૂચી.]
[જેમણૂકરચનાએ ભા.૧ અનુક્રમણિકા પૃ.૧૬.] કર૦. રંગ? મેઘરત્ન ? (ઉપકેશગચ્છ દેવગુપ્તિસૂરિ–સિદ્ધિ
સૂરિશિ.) (૮૫૫) મહાવીર ર૭ ભવ સ્તવન ગા. ૬૧ ૨.સં. ૧૫૬૫ મેડતા આદિ – સરસતિ સરસ વચન દિલ માય, જિમ મુજ હીયડઈ હરષિત થાઈ,
પમણિસિ ગુણહુ જિણિવર તણા, મહાવીર ભવ પૂણ્ય ઘણું. ૧ અંત – ઉએસગછમંડણ દેવગુપતિ સૂરીસરો, તાસ પટિ જયવંતા
- સિદ્ધિસૂરિ વરે. સંવત પનર પાંસઠઈ સંવછરે, મેડતાઈ નયર સંયુયઉ તિથૈસરે, વિનવાઈ રંગ મેઘરત સેવકવેરો, ભાવભગત નમી તાહિ વંછી કરે, તાસ ધરિ લકીય હેય નિશ્ચલ થિરે, ચઉવાએ સંઘા દિયઈ
આણંદ વ. ૬૦ ઇમ વીર જિણિવર સંઘસુહકર, પરમ સંપદ દાયગો, સંખેવ વિસ્થી વીસસત (૨૭) ભવ, તવન તિહુઅણનાયગો. સોવનવન સુસંધ છણ, સંત હથ તણું વરો, સુર અસુર વદી પાય ભવિયણ, હેય જિણિ મંગલ કરે. ૬૧
–ઈતિ મહાવીર સ્તવન સંપૂર્ણ (૧) બહદ્ જ્ઞાનભંડાર નં. ૭.
[જેમકરચનાએ ભા.૧ પૃ. ૧૪૦-૪૧. ત્યાં કર્તાનામ “વિનય અજ્ઞાત મૂકેલ છે. પણ એ નામ માટે ઉદ્ધત અંતભાગમાં કશો આધાર નથી. મેઘરત્ન કે મેઘરત્નસેવક રંગ કદાચ કર્તાનામ હય, જોકે એ વિશે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575