Book Title: Jain Gurjar Kavio Part 01
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 557
________________ હરિકલશ [૨] જૈન ગૂર્જર કવિઓ ૧ પુવ્યુત્તર દેસિહિં જિણવરાણ, જમ્મણ વય નાણહ મખ ઠાણ, ધુરિ વિણીય અપાવા કુંડ ગામ, અઠ્ઠાવય સમેતિ હિ નમામિ, ૨ અત – જિણધર્મસુરિવિિહં વિયાણી, જિગુહરિહિં કલસ જિમ અચલ ઝાણિ, જિણ પરમ જેતિ હિયાઈ ધરેહુ, સમભાવ જેગિ સિવ પદ લહેહુ. ૧૨ ઈય યુણિય જિર્ણા............ ...૧૩ (1) અભય. (૮૫૦) આદીશ્વર વીનતી ગા. ૧૩ આદિ – જય જિણદર જગગુરુ જય નિહાણ, જય ભવભયભંજણ ભુવણભાણ, જગ તિહુઅણુતારણ તરણ જાણ, આદીસર નિમ્પલ જણિય નાણ. ૧ અંત – ઈય ધર્મસૂરિવંસિદ્ધિ મુણિ હરિકલસિહિં, વિનવિઉ જિણવર ઈકુ મણિ, મુજ દે તે દિણ ભવિભાવિ અણદિણ, સેવું તુડ પથકમલ જિણિ. ૧૩ (૧) અભય. (૮૫૧) જીરાવલા વીનતી ગા. ૯ આદિ – સોહગસુન્દર પાસ જિણેસર, જીરાઉલિ વર નયર નરેસર, સેસ રચિય પયસેવ, સફલ મારહ ભેટિઉ સામી, મનલિટિ તસુ શિખર નામ, પામીર સુડ સય હેવ. ૧ અંત - જીરાવલિમંડણ દુરિયવિહંડણ, પાસ જિણેસર ભત્તિ ભરે, વિનવિઉ હરિકલસિંહિં નવનિધિ વિલસહિં, જે પ્રણમઈ તુહ ચલણ પરે. ૯ (૧) અભય. (ર૯૦) ભુવનભાનુકેવલી ચરિત્ર બાલા આદિ- તથા હિર એક જ બુદ્વીપ માંહિ મેરુ પર્વત થકી પશ્ચિમ દિસાઈ ગંધિલાવતી વિજય છ... અંત - એહ ભણી હદયલોચનપ્રકાશક સર્વસૌખ્યદાયક શ્રી જિનાગમ તણે અભ્યાસુ સદા કરિવઉ. શ્રી ભુવનભાનુ કેવલી ચરિત ઈ ગુંફિત પુરા નિ : માલધારગચ્છમંડન સૂરિ શ્રી હેમચંદ્રાઃ . Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575