Book Title: Jain Gurjar Kavio Part 01
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 555
________________ અજ્ઞાત [s&v] ગણુધર ગણુ મૂરત્તિ ગરુઇ, આદિ જિવર પાદુકા, મરુદૃવિ માયડી સયલ સંહ, કરઉ માઁગલ માલિકા. —ઇતિ શ્રી જેસલમેરૂ ચૈત્ય પરવાડિ (૧) સં. ૧૭મી સદીની પ્રત, અભય જૈન ગ્રંથાલય, બીકાનેર. [જેમણૂકરચનાએ' ભા.૧ પૃ. ૧૩૭–૩૮,] જૈન ગૂજર કવિઓ : ૧ ૪૧૯ અજ્ઞાત (૮૪૪) પરિનના ચાપાઇ પદ્ય ૧૭૫ ૨.સ.૧૫૫૮ આદુ – દેવી સરસ્વતી ય પણમેવિ, મન સિ... શિવનાયક સમરેવિ, કહુ` કથા ચઉપપ્ત પ્રબંધ, પરનિંદા ઊપરિ સંબધ પંડિત ધી વિનય વિવેક, નીમ નિપુણ આચાર અનેક, ૧૬ તપસી દાની એ કહઇ લેક, નિંદા કરઇ તુ ગુણુ સવિ ફેશક. ૨ પરિનંદા તે પોઢઉં પાપ, પાવક પાંહિ વધારઇ વ્યાપ, પુણ્ય પદારથ થાન દહઈં રસભરી વાઇ લૂલી વહઈ. કાયાનગરી નવ ભારહી, રાજસ્થાની એહુ તવલી કહી, માન માહ મચ્છરહ ચિરાસ, પરમહંસ રાજેસર તાસ, તાસ ચેતના રાણી એક, ખીજી માયા નહીં તે છેક, ભૂપતિ જેહવઇ ઘર આવ`તિ, કુમતિ તેહવી હતિ. અંત – પરિન કનઈ નરક નિવાસ, આપનિંદકનઇ શિવસુખવાસ, દુખમ`દિર પરના પાપ, સુખમંદિર નિદા આપાદ. કલા કુમુદની વચ્છર વૈદ, સુદિયા સામાસર તસુરદ, નાગ પડવું સંખ્યાઇ તિથિવાર, ધુરિ દિન આરંભ પૂર્ણ વિચાર. ૧૭૪ નિંદાના અવગુણુ જેતલા, મઇ નવિ કહવાઇ તતલા પ્રબન્ધ સાંભલાં તણુ પ્રમાણ, નિંદા માકુ તુમ્હેં સુજાણુ. ૧૭૫ -ઇતિ પરનિંદા ચૌપઈ સમ્પૂર્ણ. Jain Education International ૩ For Private & Personal Use Only ૪ ૫ (૧) સંવત ૧૬૧૮ વર્ષે આષઢ સુદિ ૧૦ રવ, શ્રી પિપલગચ્છે ભ॰ શ્રી શાન્તિસૂરિ તાલધ્વજી શાખાયામ્. વિનયસાગર સંગ્રહ, કાંટા નં. ૮૧. ૧૭૩ [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ.૧૩૯.] ૧૬૫, હરિકલશ (ધમ ઘોષગચ્છ ) [જુએ આ પૂર્વ પૃ. ૧૯૯. વિજયચન્દ્ર પ્રતિમાલેખ સ.૧૪૮૦થી www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575