Book Title: Jain Gurjar Kavio Part 01
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
________________
હેમવિમલસૂરિશિષ્ય
[૪૮]
જૈન ગૂર્જર કવિએ ૧
(૭૧
બંધવ જાઈ લાવ્યું નીર, ઊવી સમ સાહસ ધીર,
પઉલ્યઉ છઈ વૃખ તલી છાયા, કુમલાણું કિમલ કાયા. ૨ અંત – ઈમ જીવદયા પ્રતિપાલઉ, સાચઉ સમકિતરયણ ઉજલઉ,
સમકિત વિણ કાજ ન સીઝઈ, સાલિગ કહઈ સુધઉ કી જઈ. ૨
ઇતિ બલીભદ્ર વેલિ સમાપ્ત લિખતા. (૧) સં.૧૬૬૯ લિ. અભય.
[જૈમન્કરચનાએ ભા.૧ ૫.૧૩૪-૩૫.] ૪૧૬. હેમવિમલસૂરિશિષ્ય
હેમવિમલસૂરિ આચાર્યપદ સં.૧૫૪૮. (૮૪૦) હેમવિમલસૂરિ વિવાહ પદ્ય ૭૧ અંત – ઈમ આણુ અંગિ ઊમાં........... વિવાહલુ,
નરનારી જે નિત ગાવઈ, તેહ મંદિરિ નવનિધિ આવઈ. ૭૦ શ્રી સુમતિ સાધ...........સુગુરુ રતન, શ્રી હેમવિમલસૂરિસ, ગુરુ પ્રતપુ કેડિ વરીસ. ૭૧ જસ ભેરી ચિહું દિસિ............ .................શ્રી ગુરુરાજ વવાહલઉ સંપૂર્ણ.
(૧) સં.૧૭મી સદીની પ્રત, પહેલું પાત્ર નથી. ૫. સં.૩–૧૪, ગા. ૫૫થી ૭૧, અભય. (હેમવિમલસૂરિવિષયક ત્રણ પત્ર મળ્યા છે, જે કિનાર પર ખંડિત છે. ત્રણેમાં વિભિન્ન રચનાઓ હોય એમ જણાય છે. વચલા પત્રમાં ગા. ૨૬થી પ૬ છે, તે રચના મોટી હોવી જોઈએ. પહેલા પત્રમાં ગાથાના અંક ૫૫+૩ એમ ત્રુટિત મળે છે. એને પ્રારંભ નીચે મુજબ છે.) [મુપુગૃહસૂચી.] (૮૪૧) હેમવિમલસૂરિ ફાગ આદ -
રાગ આસાફરી સરસતિ સરસ વચન દીઈ, કવિજન કેરી માઈ, ખડરિત રાસ ગાઈસિલે, શ્રી હેમવિમલ ગછરાઈ. ૧ ધુરિ ષડ રતિ રાજા વડઉ, સયલ વણવલિ કંત,
મલયાનિલ ચંચલિ ચડી, આયુ માસ વસંત. (1) જુએ ઉપરની કૃતિની પ્રતની નોંધ.
[જેમણૂકરચનાએ ભા.૧ પૃ ૧૩૫-૩૬. ત્યાં કૃતિઓ અજ્ઞાતને નામે મુકાયેલી છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575