SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ હેમવિમલસૂરિશિષ્ય [૪૮] જૈન ગૂર્જર કવિએ ૧ (૭૧ બંધવ જાઈ લાવ્યું નીર, ઊવી સમ સાહસ ધીર, પઉલ્યઉ છઈ વૃખ તલી છાયા, કુમલાણું કિમલ કાયા. ૨ અંત – ઈમ જીવદયા પ્રતિપાલઉ, સાચઉ સમકિતરયણ ઉજલઉ, સમકિત વિણ કાજ ન સીઝઈ, સાલિગ કહઈ સુધઉ કી જઈ. ૨ ઇતિ બલીભદ્ર વેલિ સમાપ્ત લિખતા. (૧) સં.૧૬૬૯ લિ. અભય. [જૈમન્કરચનાએ ભા.૧ ૫.૧૩૪-૩૫.] ૪૧૬. હેમવિમલસૂરિશિષ્ય હેમવિમલસૂરિ આચાર્યપદ સં.૧૫૪૮. (૮૪૦) હેમવિમલસૂરિ વિવાહ પદ્ય ૭૧ અંત – ઈમ આણુ અંગિ ઊમાં........... વિવાહલુ, નરનારી જે નિત ગાવઈ, તેહ મંદિરિ નવનિધિ આવઈ. ૭૦ શ્રી સુમતિ સાધ...........સુગુરુ રતન, શ્રી હેમવિમલસૂરિસ, ગુરુ પ્રતપુ કેડિ વરીસ. ૭૧ જસ ભેરી ચિહું દિસિ............ .................શ્રી ગુરુરાજ વવાહલઉ સંપૂર્ણ. (૧) સં.૧૭મી સદીની પ્રત, પહેલું પાત્ર નથી. ૫. સં.૩–૧૪, ગા. ૫૫થી ૭૧, અભય. (હેમવિમલસૂરિવિષયક ત્રણ પત્ર મળ્યા છે, જે કિનાર પર ખંડિત છે. ત્રણેમાં વિભિન્ન રચનાઓ હોય એમ જણાય છે. વચલા પત્રમાં ગા. ૨૬થી પ૬ છે, તે રચના મોટી હોવી જોઈએ. પહેલા પત્રમાં ગાથાના અંક ૫૫+૩ એમ ત્રુટિત મળે છે. એને પ્રારંભ નીચે મુજબ છે.) [મુપુગૃહસૂચી.] (૮૪૧) હેમવિમલસૂરિ ફાગ આદ - રાગ આસાફરી સરસતિ સરસ વચન દીઈ, કવિજન કેરી માઈ, ખડરિત રાસ ગાઈસિલે, શ્રી હેમવિમલ ગછરાઈ. ૧ ધુરિ ષડ રતિ રાજા વડઉ, સયલ વણવલિ કંત, મલયાનિલ ચંચલિ ચડી, આયુ માસ વસંત. (1) જુએ ઉપરની કૃતિની પ્રતની નોંધ. [જેમણૂકરચનાએ ભા.૧ પૃ ૧૩૫-૩૬. ત્યાં કૃતિઓ અજ્ઞાતને નામે મુકાયેલી છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy