SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ સાળમી સદી [૪૯] વિનચરતન વા ૪૧૭, વિનયરતન વા૦ (વડગચ્છ મુનિદેવસૂરિ-વા॰મહીરતન મુનિસારશિ॰) (૮૪૨) સુભદ્રા ચાપાઇ પદ્ય ૧૫૩ ૨.સ.૧૫૪૯ ભાદરવા અત – કમલવનિ હંસગામિની, સસય પંચ ધરિ ચિત્ત સંખેપઇ સુભદ્રા તણુૐ, કહિસ કવિત્ત સુચિત્ત. સીલઇ સેાભા પર ધણુ, સીલઇ સેાહગ રૂપ. અવિચલ સીલě જીવસુખ, શીલઇ માનષ ભૂપ. - ૪૯ અંત – વડò દેવસૂરિ અનુક્રમઇ, સુનીશ્વરસૂરિ તણા પય નમઇ, મૈરુપ્રભ સૂરિદ્ર પસાઉ રાજરત(ન)સૂરિ ગણુહર રાઉ. શ્રી સુનિદેવસૂરિ ઉદેસિં, મહીરતન વાચક રડ્રેસ, ગણિ પ્રધાન ગિરુઆ ગણુધાર, શીલ અખંડિત ગુણિ મુનિસાર. ૫૦ તાસ સીસ રચિઉં ચરિત્ર, ખુદ્ધિ તીણુ ગુરુ પુણ્ય પવિત્ર, વિનચરતન વાચક કર જોડ........... સૌંધ પસાઇ રચિ· એહ, સેામ્ય દૃષ્ટિ મુઝ કરયા નેહ, સંવત પતરગુણુચાસઇ ચરી ભાદ્રવડઈ મતિ ઉપની ખરી. પર શાસ્ત્ર માહિ મઇ દીઠી જિસી, ચઉપઇ ખંધ એ આણી તિસી, ભણઇ ભાવ નિરુણુઇ જેહ થરકાણુધિપ તૂસઇ દેવ. -ઇતિ શીલવિષયે સુભદ્રા ચઉપઇ સમાપ્તઃ, ૫૩ (૧) સવંત ૧૬૯૩ વર્ષે આસો વદિ ૨ દિને ગણૢિ સમયસાગરેણાલેખિ, મુનિ આનદસાગર મુનિ સુમતિસાગર વાચના. પ.સં.૪, અભય જૈન ગ્રંથાલય, ખીકાનેર. [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ. ૧૩૬-૩૭.] અત 2 ૪૧૮. હેમધ્વજ (૮૪૩) જેસલમેર ચૈત્યપરિપાટી ગા. ૧૬ ૨.સં.૧૫૫૦ માગ. આફ્રિ– પહિલું હું સમરિસ વાગ્યાણિ, માતા ઘઉં મુખિ વિમલ વાણિ, જિમ ચેત્રપ્રવાડી કરૂંઅ ર્ગ, જેસલમેરૂ દેખી હરષિ અંગ. ૧ સાતમઇ એ જિર બિંબ ચ્યારિ સહસ્ર અડત્રીસ પણિ, ધન ધન એ તે નરનારિ નિત્ત જુડારઇ એ એહ જિષ્ણુ. સંવત પનરહે સય પ‘ચાસઈ ભાવભગતિ નમ‘સિયા મગસિરઈ માસઈ મન ઉલ્હાસા હૈમાવજ પસ`સિયા, Jain Education International ૫૧ For Private & Personal Use Only ૧૫ www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy