Book Title: Jain Gurjar Kavio Part 01
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
________________
સહજસુંદર
[૪૬] જૈન ગૂર્જર કવિઓ: ૧ જૈિમગૂકરચનાએ ભા.૧ પૃ.૧૪૨-૪૩.] ૨૦૬. સહજ સુંદર
[જુઓ આ પૂર્વે પૃ. ૨૫૪.] (૮૫૮) શુલિભદ્ર સજઝાય ગા. ૯ આદિ- Uણે આંગને પીઉડે રમીયે રસ લેઇ ભમર પરે ભમિ
આજ એકલડે વીસમીએ રે ચાંદલીયા. અત – કવિ સહજસુંદ૨ ઈમ ભાસે તુઝ સીયલ ગુણે જે વાસું
તણિ વાટિ જઈ ચમાસે રે ચાંદ.
–ઇતિ ધૂલિભદ્ર સઝાય સંપૂર્ણ, (૧) ન્યાયસૌભાગ્યેશુ લિખિત વડેદરાનગરે સં.૧૮૩૫ના પિશ શુદિ ૪ દિને શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રસાદાત . પ.સં. ૪-૧૨, ૫.૪.૪, મુ. સ્ટે. લા. નં. ૧૮૮૬ ૨૨૨૨૪૮૪.
જૈિહાસ્ટા પૃ.૫૮૧] ૪૨૨. ભક્તિલાભ ઉપા.
જિનહંસરિ સૂરિપદ સં. ૧૫૫૫, સ્વર્ગ. સં.૧૫૮૨. (૮૫) + જિનહરસૂરિ ગુરુ ગીત ગા. ૧૮ આદિ– સરસતિ મતિ દિઉ અહ અતિ ઘણુ, સરસ સુકેમલ વાણિ,
શ્રીમજિજનહંસસૂરિ ગુરુ ગાઈસિવું, મનલણઉ ગુણ જાણિ. ૧ અંત - બંદિ છોડિ મોટ૨ દ૨બિ લાધઉ, બાદશાહે પરખિયા,
શ્રી પાસના જિર્ણદ તુટુઉ, સંધ સકલઈ હરખિયા. ૧૭ શ્રી ભક્તિલાભ ઉવઝાય બોલઈ, ભગતિ આણી અતિ ઘણી, શ્રી જિગુહંસસૂરિ ચિરકાલ જીવલે, ગ૭ ખરતર સિર ધણી. ૧૮
–ઇતિ શ્રી ગુરુ ગીતમ. પ્રકાશિત ઃ ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ પૃ.૫૩.
[મગૂકરચનાઓં ભા.૧ પૃ.૧૩૯.] (૮૬૦) સીમંધરસ્વામી સ્તવન [અથવા છંદ] ૧૮ કડી આદિ– સફલ સંસાર અવતાર હું એ ગિણું
સામી સીમંધરા તુહ ભગતઈ ભાણું ભેટિવ પાયકમલ ભાવ હિયડઇ ઘણુઉ
કરિયા સુપરસાય જે વીનવું તે સુણુઉ. અંત - ઇમ ઋદ્ધિ-વૃદ્ધિ-સમૃદ્ધિકારણ દુરિતવારણ સુરકરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575