Book Title: Jain Gurjar Kavio Part 01
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
[૪૭૯]
સાળમી સદી
અંત – ફાગુણુ ફાગ સીંદુરિદ્ધિ, પૂરિહિંસરવિર સાર, ભગતિહિં સુગુરુ મહાવઉં, ફાઉ જિમ વિવાર. શ્રી અમરરત્નસૂરિ મનેાહર, સુગુરુ ખાલકું આર, સ્તવતાં ભવિઅણુ અમ્ડ કર, તમ્હ ર જયજયકાર. ૧૮ પ્રકાશિત : : ૧. પ્રાચીન ફાઝુસંગ્રહ પૃ. ૨૪૧-૪૨. [૨. પંદરમા શતકનાં ચાર કાઝુકાવ્યા.]
લખમસિહ
[જૈમણૂકરચનાએ ભા.૧ પૃ.૧૨૧. અહીં કર્તા 'અજ્ઞાત'ને બદલે અમરરત્નસૂરિશિષ્ય' મૂકવ્યા છે.]
૪૦૭, લખમસીહ
(૮૨૭) શાલિભદ્ર ચાપાઈ ગા. ૧૦૪ લ.સં.૧૫૨૭ પહેલાં આદિ – પ્રથમ વિનવઉ પ્રથમ વિનવ દૈવિ સરસતિ
Jain Education International
9
૧
૩
૪
કાસમીરહ મુખ મંડણીય, હુ સગમણિ કરકમલિ ચલૈંગિય, ગાયંતી મહુર સરે સુવિ, કત નવ નેહ રજિય, વીણા પુસ્તક ધારણીય, સાતય સર પયતિ, સા સરસતિ નિય રુલીય ભરિ, જિહ ભુણ ગાયતિ. હિલઉ વીનવ સારદ માય, લઘુ દીરધ જા આણુઇ ડાઇ, ફૂડઉ અખર રાખે હેાઇ, તિમ કરિ જિમ સલહઈ સહુ કોઇ. ૨ દિયઉ દાનુ ધનુ વેખઉ ઢાંહિ, પુદ્ધિહિ (ભહુ ?) સહુ રહઇ લિં માંહિ, દાન સીલ તપ ભાવન વર, ભવસમુદ્ર જિમ લીલા તરઉ. જા અછઈ સમીરRs દેસ, હંસગમણિ સેય વર વૈસિ, ઉર પહર વિજયવંતી માલ, કર વીણાં વર વાઇ તાલ. લખમસીહ કવિ એલઇ એહુ, ભવિયઉ નિરુહુ કન્તિ સુણેહુ, પઢત ગુણુતા નાસઇ દૂર્તિ, સાલિભદ્ર વખાણુ રિ. અંત – મહાવિદેહિ મયા ? ભવ લહિ(ય), સિદ્ધિરમણિ તે વરેસઈ સહી, સાલિભદ્ર જે ચરિઉ પતિ, ભાવભગતિ જે નર નિરુણ્ તિ, હરષિ જાઈ જિષ્ણુહરિ જે ટૈ તિ, મુગતિરમણિ ફૂલ તે પાવતિ. ૧૦૪ --ઇતિ શાલિભદ્ર ચતુષ્પર્દિકા ચરિત્ર સમાપ્ત. (૧) સંવત ૧૫૨૭ વર્ષે` ભાદ્રવા વિદ્ ષષ્ઠી બુધવાસરે લિખિતમિદ શાલિભદ્ર ચરિત્ર, શુભં ભવતુ. પ.સ.૪–૧૪, અભય. [જૈમણૂકરચનાએ ભા.૧ પૃ. ૧૨૩-૨૪.]
૫
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575