Book Title: Jain Gurjar Kavio Part 01
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સાળી સદી
આદિ
અત
[૪૧]
ધનસાર પાઠક
સદા પાસ નાગદ્રહૈ જઈ જુહારૂ તીહુ માનપુજતમ નિઈં સમારું સદા સ્વામીનું રૂપ છઇ અતિવિશાલ જગન્નાથ અમ્હિ વદિસિ ત્રિણિ કાલ. ૧
w
I
ઘણા દીસ ગુરૂયા ગુણુવંત જાણું સદા પાસ નાગ≤હે અતિ વખાણ ઘણા લાકનાં શાકનઇ દૂરિ ટાલઇ સદા પાસ નાગદ્રહે રાજ પાલઇ. ૨ નાગઢહ સ્વામી શિવપુરગામી ભગતિહિં પણમું અહિનિસહ તપગચ્છનાયક શિવસુખદાયક જિનરતણુસૂરિ ગુરુ પાય નમીય. ૧૬ —પતિ નાગદ્રહસ્વામી વીનતી.
(૧) સં.૧૯૦૩, ૫. ક્ર. ૯, ઇંડિયા આફિસ લાયબ્રેરી નં. સ-૩૪૦૦ એ, [કેંટલોગગુરા પૃ.૫૮.]
૪૦૯. ધનસાર પાડૅક (ઉપકેશગચ્છ) (૮૩૦) ઉપકેશગચ્છ ઉએસા રાસ ગા. ૧૨૮ ૨.સ. ૧૫૩૩ આસે શુ. ૧૦ ગુરુવાર ઉપદેશપુર આદિ– પશુવિ પાસ જિણિંદ પાય, સરસતિ વયણુ દયઉ માય, કાંઈ કવિય કરણુ ક્રૂ' મંડઉ, સહુ સુહગુરુના પાય ન ઈંડઉ. ૧ ઉએસવ સનઇ ગુચ્છ જુ કિલ્લ, ઉવએસ નયરિહિં સાજિ પ્રસિદ્ધ, પાસનાહ જિવર સંતાણિદ્ધિ, પઢમ નામ હુય ઇણિ અહિનાણિહિં. ૨ અંત – સંવત પનર તેત્રીસ આસા માસ સુદી એ રાસ કિયઉ સજગીસ, દસમીય સુગુરુવારિદ્ધિ' ઊજલીય,
=
એસ પુરવર રાસ, પઢતાં પૂજઇ આસ,
આવઇ અંગિ ઉલ્હાસ, અહનિસિ ઊપજઇ અતિ મન રલી એ, ૨૭ નયર ઉએસહ ઠાઉ, વીર જિજ્ઞેસરરાઉ,
નિતુનિતુ કરઇ પસાઉ, જિગુણુ અમિય રસાયણ તાલિયઇ એ, વિયણુ કરઉ સભા, એસ માહ (ત)ણુઉ ઉપાઉ.
સહસ પતિનઉ દાઉ, પાક ધનસાર ઇમ ખેલિયઇ એ. ૧૨૮ ——શ્રી ઉપદેશગચ્છ ઊએસા રાસ સમાપ્ત ઇતિ,
(૧) સંવત ૧૬૨૫ વર્ષ" આષાઢાસિતખ઼મ્યાં દિને રાજલદેસરÅ વા૦ દેવસુંદરે લિલેખિ, સચ્ચરિત્ર સ્મરણાČ. ૫. સ. ૬, રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન, જોધપુર.
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575