Book Title: Jain Gurjar Kavio Part 01
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
________________
હાલ.
સોળમી સદી
[૮૫]
લાવણય સમય ૧પ૬ લાવણ્યસમય
[જુઓ આ પૂર્વે પૃ.૧૬૨.] (૨૭૧ ૭-૬) [+] પંચતીર્થ સ્તવન કરી ૧૧
ઋષભ, શાંતિ, નેમિ, પા, અને વરનું સ્તવન. આદિ -
આદ એ આદિજિસરૂ એ પુષ્કર પુરુડરગિર સિણગાર કિ રાયણ ફુખ સમેસર્યા એ પૂરવ પૂરવની નાનું વાર કિ. આ૦ આદ એ આદજિણુંદ જાણું ગુણ વખાણું જેહના મન રંગ માંનવ દેવ દાણવ પાય પૂજુ તેહના લખ ચઉરાસી પૂરવ પઉઢયા આયુ જેહને જાંણયઈ
સંસારસાંમી સિગાંમી ધ્યાન ધવલઉ આંણયઈ. ૧ અંત – પાંચે એ ૨ મે સમાંણ કિ પંચાઈ હે તીરથ જે સ્તવમાં એ તરુ ઘર ૨ નવેય નિધાન કિ મુનિ લાવણ્યસમી ઈમ ભણઈ
એ. ૧૧ –ઇતિ શ્રી પંચતીર્થોજિણ સ્તવનં. . (૧) પ.સં. ૩૫-૧૫, ૫.ક્ર. ૨થી ૩૦, પૃ. ટે. લા.નં.૧૮૯૪. ૪૨૦ ૨૧૧૪. [આલિસ્ટઓઈ ભા.ર, મુપુગૃહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૫૦૮).]
[પ્રકાશિત ઃ ૧. જૈન કાવ્યપ્રકાશ.]
જેહાપ્રાસ્ટા પૃ.૨૪૩. ત્યાં કર્તાનામ “લાવણ્યસ્વામી દર્શાવ્યું છે તે પાઠદેષને કારણે બન્યું છે. અન્યત્ર “લાવણ્યસમય જ નામ મળે છે.] ૪૧૨. ઉદયહર્ષશિષ્ય (ત લક્ષ્મીસાગર–સુમતિસાધુ–ઉદયહર્ષશિ.) (૮૩૫) શ્રીપાલ રાસ કડી ૩૯૩ ૨.સં.૧૫૪૪ વડનગરમાં આદિ – આદિજિનેસર પમુહ દેવ ચઉવીસ નમેવી
શેવીય સહિગરુરાયપય શુભ ભાવ ધરેવી સરસ વયણ રસ દાણ જાણિ બે કર જોડેવી મતિ સમરી પરમેસરી એ વાગે સરિ દેવી. દુકખનિવારણ સિદ્ધચક્રસેવાપ્રતિપાલ રાસ રચું શ્રીપાલ તણુઉ મનરંગિ સાલ મહીયલિ મોટઉ અંગદેસ તિહિં ચંપા નયરી રાજ કરઈ સિહરથ નરિન્દ સવિ વયરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575