SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ હાલ. સોળમી સદી [૮૫] લાવણય સમય ૧પ૬ લાવણ્યસમય [જુઓ આ પૂર્વે પૃ.૧૬૨.] (૨૭૧ ૭-૬) [+] પંચતીર્થ સ્તવન કરી ૧૧ ઋષભ, શાંતિ, નેમિ, પા, અને વરનું સ્તવન. આદિ - આદ એ આદિજિસરૂ એ પુષ્કર પુરુડરગિર સિણગાર કિ રાયણ ફુખ સમેસર્યા એ પૂરવ પૂરવની નાનું વાર કિ. આ૦ આદ એ આદજિણુંદ જાણું ગુણ વખાણું જેહના મન રંગ માંનવ દેવ દાણવ પાય પૂજુ તેહના લખ ચઉરાસી પૂરવ પઉઢયા આયુ જેહને જાંણયઈ સંસારસાંમી સિગાંમી ધ્યાન ધવલઉ આંણયઈ. ૧ અંત – પાંચે એ ૨ મે સમાંણ કિ પંચાઈ હે તીરથ જે સ્તવમાં એ તરુ ઘર ૨ નવેય નિધાન કિ મુનિ લાવણ્યસમી ઈમ ભણઈ એ. ૧૧ –ઇતિ શ્રી પંચતીર્થોજિણ સ્તવનં. . (૧) પ.સં. ૩૫-૧૫, ૫.ક્ર. ૨થી ૩૦, પૃ. ટે. લા.નં.૧૮૯૪. ૪૨૦ ૨૧૧૪. [આલિસ્ટઓઈ ભા.ર, મુપુગૃહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૫૦૮).] [પ્રકાશિત ઃ ૧. જૈન કાવ્યપ્રકાશ.] જેહાપ્રાસ્ટા પૃ.૨૪૩. ત્યાં કર્તાનામ “લાવણ્યસ્વામી દર્શાવ્યું છે તે પાઠદેષને કારણે બન્યું છે. અન્યત્ર “લાવણ્યસમય જ નામ મળે છે.] ૪૧૨. ઉદયહર્ષશિષ્ય (ત લક્ષ્મીસાગર–સુમતિસાધુ–ઉદયહર્ષશિ.) (૮૩૫) શ્રીપાલ રાસ કડી ૩૯૩ ૨.સં.૧૫૪૪ વડનગરમાં આદિ – આદિજિનેસર પમુહ દેવ ચઉવીસ નમેવી શેવીય સહિગરુરાયપય શુભ ભાવ ધરેવી સરસ વયણ રસ દાણ જાણિ બે કર જોડેવી મતિ સમરી પરમેસરી એ વાગે સરિ દેવી. દુકખનિવારણ સિદ્ધચક્રસેવાપ્રતિપાલ રાસ રચું શ્રીપાલ તણુઉ મનરંગિ સાલ મહીયલિ મોટઉ અંગદેસ તિહિં ચંપા નયરી રાજ કરઈ સિહરથ નરિન્દ સવિ વયરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy