SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મમદિર [૪૬] જૈન ગૂર્જર કવિએ : ૧ અંત - તવગણગયણે દિનકરૂ એ મા॰ વિદ્યા ચઉદ નિહાળુ સુણિ લક્ષમીસાગરસૂરિ સહુ એ મા॰ સમરતાં સફલ વિહાં સુ૦ તાસ પટ્ટાવલિ દી૫તા એ મા॰ ગચ્છનાયક જયવંત સુ સુમતિસાધુસૂરિ રાજીયા એ મા॰ સજમરમણીયક ત સુષુિ૦ ૩૯૦ તાસુ શીસ સાાકર્ એ મા॰ નમતાં નિરમલ કાય સુણિ પતિમસ્તકમુગટ સમા એ મા૦ ઉદયહરિષ ગુરુરાય સુણિ॰ તેહ તણુÙ શિષ્યઈં કરું એ મા॰ ણુ પર રાસ રસાલ સુણિ॰ વડઇ નગરી વિરષા સમઇ એ મા॰ સંવત પનર ચમાલ સુણિ ૩૯૧ ...૩૯૩ —ઇતિ શ્રીપાલનુ રાસ. (૧) પ.સ’. ૧૩-૧૫, જી.સ્ટે. લા. નં.૧૮૯૨,૪૧૪/૧૯૬૯. [જૈRsપ્રાસ્ટા પૃ.૫૬૯.] ૪૧૩, પદ્મમદિર (ખ૦ ગુણરત્નસૂરિશિ૰) (૮૩૬) ગુણરત્નસૂરિ વિવાહલા ગા૦ ૪૯ લાસ, ૧૫૪૬ પહેલાં આદિ - મંગલ કમલવિલાસ દિવાયર સાયર સસ્કૃતિ પાયારવિંદ, પણમિય અમિય ગુણુરચણુ રયાયર, રાયર કાણુ આણુંદચંદ. ૧ ઇક્ક મહુ નાણુલાચણુ તણુઉ દાયગા, નાયકા અનઈ સજમસિરિ એ, સુવન કટારડી સાહગ ઉરડી, જંગ કરઇ દૂધસાકરભરી એ. ૨ અંત – એહ સિર ગુણરયર વીવાહલઉ, પદ્મમંદિરગણિ તાસુ સીસ, પભણુ ભવિયણુ અનુદિન, જેમ પામઉ સુહું સુહુ જગીસ. ૪૯ —ઇતિ શ્રી ગુણરત્નસૂરીશ્વરાણાં વીવાહલઉ. (૧) સંવત ૧૫૪૬ લિખિત, જેસ,ભ. (એમાં આ કવિનાં અન્ય સ્તવન પણ છે.) (૨) અભય જૈન ગ્રંથાલય. જૈમણૂકરચનાએ ભા.૧ પૃ.૧૩૦-૩૧.] ૪૧૪, અજ્ઞાત (૮૩૭) પ્રભવ જ મૂસ્વામી વેલી લ.સ. ૧૫૪૮ પહેલાં આફ્રિ – કર જોડી પ્રભવુ ભઇ, જડબુકુસર અવધારિ, વિષયસૌખ્ય ભાવિ ભલાં, રગિઇ પંચ પ્રકારિ. સરવ ભાગવ રમણીરસિ રાતુ, મહિયાજનમ મહાર, જબુત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy