Book Title: Jain Gurjar Kavio Part 01
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 528
________________ પંદરમી સદી [૬૩] સમરે અંત – સતી એક સહજઈ નારિ, દિનુ દાન કે માસ ચિયારિ, કેસંબી નયરી સુવિસાલ, જગિ જયવંતી ચંદણુબાલ. ૧૮ બાર વ્રત શ્રાવક સંભલઉ, ભાવનગતિ મનુ અવિચલ ધરઉ, સાચી વયણ અણુઉ સઉ દેઈ, જીવદયા વિણ ધરમુ ન હેઈ. ૧૯ (૬) અભય. (૭૯૩) સુગુરુ સમાચારી ગા. ૩ર આદિ – દલપહલ હેઠિ માણસ જન્મ, કીજય નિરમલ જિણવરધમ્સ, ગુરુ પ્રમીય જય સીયલ સાર, દુત્તર જીવ તરય સંસાર. ૧ ગરથ તણુઉ કરઈ પરિહારુ, સો ગુરુ જાણે તિહુયણિ સારુ, બાયાલીસ દસ વિશુદ્ધ આહારુ, સૂધઉ વિહરઈ કરઈ વિચારુ. ૨ અંત - પુવ ભવંતરિ સચીયા જોઈ, પાપશુદ્ધિ સામાયિક હેય, ધમ રઈ તે અવિચલ મતિ, સામાઈક્ક સીધઉ દમદત. ૩૧ પાસ જિણેસર તણાં પસાઈ, વિદન સેવે તે દુરિઈ જાઈ, પઢત ગુણુતા પૂજઈ આસ, લહઈ સુખ તે સિદ્ધિનિવાસુ. ૩૨ (૧) અભય. [જૈમગૂકરચનાએ ભા.૧ પૃ. ૧૦૫-૦૮. ૮૭, સમરો [જુઓ આ પૂર્વે પૃ.૮૦.] (૭૯૪) નેમિચરિત રાસ ગા૨૮ આદિ– તારણિ જાદવ આઈલઈ, પસૂઆ દીધા દેસૂ એ, તીણું કારણિ પ્રભ તય રાયમાં, નેમ ચડઉ ગિરનાર રે. ૧ નજ શિણગાર કરિ અભિનવા, નેમિકુમર ચાલ્યઉ પરિણિવ, છપન કેડિ જાદવ પરિવાર, હઈ ગઈ સખિ ન લાભાઈ પાર. ૨ અંત – અમે અમાવસ કેવલનાણું, નેમિ તણ તુ નિખાર, રાજમતી સુ સંસઈ ગઉ, બાવીસય જિણેસર ભઉ, મગતિ રાણી રાજલ તણઉ યોગ, પઢત ગણુંતા નાસઈ રોગ, નેમિચરિત સુ સા નારી સુણઈ,પાપ (૫)શાસઈ સમરુઉ ભણઈ. ૨૮ (૧) અભય. [જૈમગૂકરના ભા.૧ પૃ.૧૦૮.] ૩૮૭, અજ્ઞાત (૭૫) + શિવચૂલા ગણિની વિજ્ઞાતિ ગાઇ ૨૦ સં.૧૪૦૦ લગભગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575