________________
સેળ મી સદી
[૧૩]
વિજયદેવસૂરિ
દીક્ષા આપી. બરદરાજને અને બ્રહ્મઋષિ (જુઓ તે નામના કવિ નં.૨૩૭)ને અરસપરસ નેહ થ. બંનેએ આગમોને અભ્યાસ કર્યો ને પ્રમાણ આદિ તર્કશાસ્ત્રનો અભ્યાસ કરવા દક્ષિણ દેશમાં જવાની ઇચ્છા કરી. કેઈ ને જાણે તેમ બંનેએ દક્ષિણમાં વિહાર કર્યો. ત્યાં કોઈ શ્વેતામ્બરાચાર્ય પાસે અભ્યાસ ત્રણ વર્ષ કર્યો. પછી તે ગુરુની રજ લઈ પાછા વળતાં દક્ષિણના વિજયનગરમાં આવી ત્યાંની રાજસભામાં દિગમ્બર પંડિતાને જીતી લીધા. ગુરુઓ પાસેથી સૂરિમંત્ર લીધો હતો, તેથી રાજાએ ઉત્સવ સહિત વિજયદેવસૂરિ એ નામ બરદરાજનું રાખી આચાર્યપદવી આપી. પછી જોધપુરમાં આવી પાર્ધચંદ્ર ઉપાધ્યાયને વંદન કરી તેને સૂરિપદ આપ્યું. ત્યાર પછી વિહાર કરતાં ખંભાતમાં આવ્યા. ત્યાં રોગ થતાં વિજયદેવસૂરિએ આયુષ્ય પૂર્ણ કર્યું. સ્વર્ગવાસ થયા પહેલાં બ્રહ્મ ઋષિને સુરિમંત્ર આપી તેમનું વિનયદેવસૂરિ એ નામ રાખ્યું. ત્યાર પછી વિનય દેવસૂરિએ સં.૧૬૦૨માં સુધર્મ ગછ એ નામ રાખી જ ગરછ કાઢયો. વધુ માટે જુઓ મનછઋષિકૃત “વિનયદેવસૂરિ રાસ'. (ઐતિહાસિક રાસસંગ્રહ ભા.૩) (૪૯૮) શીલ પ્રકાશ રાસ અથવા નેમિજિન રાસ (ફાગ) જાલોરમાં આદિ – પહિલઉં પ્રણામ કરઉં જિનરાય, લાગુજી ગતમ ગણધર પાય,
સદગુરૂ વાણુ વલી સાંભલઉ, ભૂલઉજી અક્ષર આણિ ઠાઈ રાસ ભસુિ ૨લિયામણુઉ, જે સુણ્યા સીલ હિયઈ થિર થાઈ કોકિલા જિમ કલિરવિ કરઈ, માસ વસંત જિમ અંબ પસાઈ કિ.
કંઈ શીલ અખંડિત સેવજો. ૧ અંત – હિવઈ શ્રી પૂજ્ય પાસચંદ તણુઉ સુપસાઉ, સીસ ધરઈ નિજ
નિરમલ ભાઉં, નયર જાલેરહ જગતઉ હિવિ નેમિ નમઉ નિતુ બે કર જોડિ, વિનતી એ હા જિન વીનવઉં સ્વામિ ઈક ખિણિ અહ મનથી
નવિ ડિ. સલ સંધાઈ પ્રીતડી હિવાઈ ઉત્તરાધ્યયન બાવીસમઉ જોઈ, વલીય અનેરા ગ્રંથથી અરથ આજ્ઞા વિના જિ કહ્યઉ હેઈ, વિફલ હે મુઝ પાતક સોઈ જે જિન ભાષ્યઉ તે સહી સ્વામી દુરિત નઈ કષ્ટ હરઉ દૂરિ, વેગિ મનોરથ માહારા પૂરિ, આણDઉં સંજમ આપિયે હિવઈ વીનવાઈ ઈમ શ્રી વિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org