Book Title: Jain Gurjar Kavio Part 01
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 504
________________ પંદરમી સદી [૪૩] ચપન દિણિ અકલંક, વિમલ કેવલસિરિ પામિય ધણુઇ કાલિ રાઇમઇ સર્વિસુ, સિવિ પત્તઉ સામિ નવજુવ્વણુભરિ સીલ સખલુ, સેાહાગિહિં સારા, મણુવ સ્પ્રિંય ફલદેઉ દે, સિવિદેવિ-મલ્હારી, સિરિસહિપહસૂર-સીસિ, જયસેહરિ કીજઇ, ફ્રાણુ એ વિષ્ણુ વસંત, ઋતુ રસિહં રમીજઇ. પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ફાગુસ`ગ્રહ પૃ. ૨૪૨ – ૧થી ૭. [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ.૬૮-૬૯.] ગુણચંદસૂરિ ૩પર. ગુણચંદસૂરિ (૭૩૬) + વસ'ત ફાણુ ગાથા ૧૬ આદિ – અડે કાગુણ લીઅ ખીજોરડી, પુહતલુ માસ વસંત, વિનતિ તરૂઅર ફૂ પલાં, કેસ્ કુસુમ અનંત. કામિણિ કારણિ ભમરજી, ભમતુ માઝિમ રાતિ, કાચી કલિય મ ભાગવી, ભાગવી નવનિવ ભાતિ, અંત – અહે નઇ હરિ મઇ આરાહી, નવિ જાગુ સિવરાતિ, ગેરી કંઠ ત ઊતરિ, માહરી ઉત્તમ જાતિ. અહે વસતક્રીડા તીહુ અતિ કરિ, આણંદ મુનિનિ પૂરી, મનર'ગિ એમ બેાલિ, શ્રી ગુણચ'દ્રસૂરિ. પ્રકાશિત : : ૧. પ્રાચીન ફાગુસંગ્રહ પૃ. ૫૫-૫૬. [જૈમણૂકરચનાએ' ભા.૧ પૃ. ૬૯-૭૦. અંત – દેવભવતિ ધ્વજ લહલહૈં, રિરિ ગૂડી ઊછાહ, જિષ્ણુસાસણ વધામણ, શ્રાવક મનિહિ ઉચ્છાતું. ઇષ્ણુ પરિ સર્વ સુહાસિણી, વદીય દિયઇ આસીસ, Jain Education International For Private & Personal Use Only ४८ ૪૯ ૧. ૩૫૩. જયતિલકસૂરિશિષ્ય (૭૩૭) જતિલકસૂરિ ભાસ ગા૦૧૦ આદિ – સરસતિ કરિ ન પસાઉ, ગણધર તપાગચ્છમાણુ, ગાઇસુ જયતિલકસૂરિ, દુખદારિદ્રવિહંડણુઉ. ચાલિ સખીય ગુરુ વાંદી, રિદ્ધિ વૃદ્ધિ સું સવિચાર જાસ પસાઇ નાંદીઇ, શ્રી અભયસિહસૂરિ પાર્ટિ, દિયર જિમ જગિ વિસ્તરહ. ૨ ચાલિ॰ આંચલી ૧૫ ૧૬ ૧ ૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575