Book Title: Jain Gurjar Kavio Part 01
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
________________
તેરમી સદી
[૩૯૯]
જયમંગલસૂરિ શાહ રયણ અને ભરઉ રચિત ગીતમાં કેટલીક કડીઓ ને પંક્તિઓ સમાન છે. અને ગીત એકબીજાથી પ્રભાવિત છે. આદિ–વીર જિણેસર નમીઉ સુરેસર, તસ પહ પણમિય પયકમલે,
યુગવર જિનપતિસૂરિ ગુણમંડન, ગુણગણ ગાઇસે મતિ રમલે. ૧ અંત – ચરણકમલ નરવર સુર સેવઈ, મંગલ કેલિ નિવાસ હુએ, શૂભડ-રાયણ પાલણપુર નિયરિહિં, તિહુઅણ પૂરઈ એ આસહુ
એ. ૧૬ લઉ કમલેહિ ભમર જિમ ભરઉ, પાયકમલ પણમિય કહઈ, સમરઇ એ જે નરનારિ નિરંતર, તિહાં ઘરે રિદ્ધિ નવનિહિ
લહઈ એ. ૨૦ પ્રકાશિત ઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ પૃ ૮.
[જેમણૂકરચનાએ ભા.૧ પૃ.૧૧.] ૩૦૦ જયમંગલસૂરિ (વાદિદેવસૂરિ–પુણ્યદેવસૂરિ-રામચંદ્રસૂરિ
શિષ્ય) (૬૩૯) [+] મહાવીર [જન્માભિષેક કલશ કડી ૧૫ કે ૧૮
કૃતિ સંસ્કૃત તેમજ ગુજરાતીમાં છે. આદિ – (પહેલાં ત્રણ સંસ્કૃત લેક પછી)
આરામ મંદિર વાવિ સુંદર તું તોરણ રમ પાયાર જિણહર કુવ સરવર સગજિણ લાખન્મ તિહિ કુંડલ ઝલકતિ નેઉર ખલકતિ હાર લહકતિ નારિ
તહિદિસ તિગ જવડિ બોરિયા વડિ યણ કંચણ ફારિ. ૪ અંત – ઈમ ઈન્ડ મિલિહુણિ કલસ ભરહુણિ સુરભિ નીરહિં ભરિયલા
સિરિ વીર નાહીં મેરુ મછહ ઝિમિઝિમ રાઝિમિ હવિયલા તે અનેક મંગલ તિથ કરિહુણિ વીર જણણું અપિલ તા શ્યલ સુરવર ઠાણું પાતલિ રેગિ જગિ થિર થપિઉ. ૧૪ (૧૭) વાદિદેવસૂરપાય પણ એવિ અનઈ પુણ્યદેવસૂરિ તા છંદ આગમ તકિક સુંદરું સુગુરુ રામચન્દ્રસૂર જગ જયમંગલસૂરિ બુલિય માહાવીર અભિષેએ
તઉ કણયકલસેહિં ન્હવઉ ભવિયાં પૂજાહું એહ જ દેવ. ૧૫ (૧૮) (૧) જની પ્રત, ૫.ક્ર. ૧૫થી ૩૧ પં. ૧૫, તેમાં ૫ ક. ૧૫થી ૧૬, પુ. સ્ટે. લા. નં. ૧૮૮૨.૨૦ ૮ ૧૯૪પ. (૨) ૫. સં. ૪–૧૫, ૫.ક્ર. ૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575