SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ તેરમી સદી [૩૯૯] જયમંગલસૂરિ શાહ રયણ અને ભરઉ રચિત ગીતમાં કેટલીક કડીઓ ને પંક્તિઓ સમાન છે. અને ગીત એકબીજાથી પ્રભાવિત છે. આદિ–વીર જિણેસર નમીઉ સુરેસર, તસ પહ પણમિય પયકમલે, યુગવર જિનપતિસૂરિ ગુણમંડન, ગુણગણ ગાઇસે મતિ રમલે. ૧ અંત – ચરણકમલ નરવર સુર સેવઈ, મંગલ કેલિ નિવાસ હુએ, શૂભડ-રાયણ પાલણપુર નિયરિહિં, તિહુઅણ પૂરઈ એ આસહુ એ. ૧૬ લઉ કમલેહિ ભમર જિમ ભરઉ, પાયકમલ પણમિય કહઈ, સમરઇ એ જે નરનારિ નિરંતર, તિહાં ઘરે રિદ્ધિ નવનિહિ લહઈ એ. ૨૦ પ્રકાશિત ઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ પૃ ૮. [જેમણૂકરચનાએ ભા.૧ પૃ.૧૧.] ૩૦૦ જયમંગલસૂરિ (વાદિદેવસૂરિ–પુણ્યદેવસૂરિ-રામચંદ્રસૂરિ શિષ્ય) (૬૩૯) [+] મહાવીર [જન્માભિષેક કલશ કડી ૧૫ કે ૧૮ કૃતિ સંસ્કૃત તેમજ ગુજરાતીમાં છે. આદિ – (પહેલાં ત્રણ સંસ્કૃત લેક પછી) આરામ મંદિર વાવિ સુંદર તું તોરણ રમ પાયાર જિણહર કુવ સરવર સગજિણ લાખન્મ તિહિ કુંડલ ઝલકતિ નેઉર ખલકતિ હાર લહકતિ નારિ તહિદિસ તિગ જવડિ બોરિયા વડિ યણ કંચણ ફારિ. ૪ અંત – ઈમ ઈન્ડ મિલિહુણિ કલસ ભરહુણિ સુરભિ નીરહિં ભરિયલા સિરિ વીર નાહીં મેરુ મછહ ઝિમિઝિમ રાઝિમિ હવિયલા તે અનેક મંગલ તિથ કરિહુણિ વીર જણણું અપિલ તા શ્યલ સુરવર ઠાણું પાતલિ રેગિ જગિ થિર થપિઉ. ૧૪ (૧૭) વાદિદેવસૂરપાય પણ એવિ અનઈ પુણ્યદેવસૂરિ તા છંદ આગમ તકિક સુંદરું સુગુરુ રામચન્દ્રસૂર જગ જયમંગલસૂરિ બુલિય માહાવીર અભિષેએ તઉ કણયકલસેહિં ન્હવઉ ભવિયાં પૂજાહું એહ જ દેવ. ૧૫ (૧૮) (૧) જની પ્રત, ૫.ક્ર. ૧૫થી ૩૧ પં. ૧૫, તેમાં ૫ ક. ૧૫થી ૧૬, પુ. સ્ટે. લા. નં. ૧૮૮૨.૨૦ ૮ ૧૯૪પ. (૨) ૫. સં. ૪–૧૫, ૫.ક્ર. ૩, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy