________________
પાટણ
[૪૦૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ . ટે. લા. નં. ૧૮૮૨.૪૧૮૮૫૧૧. મુિપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૭, ૫૧૫, ૫૧ – ૨નાત્ર પૂજાવિધિ અંતર્ગત, મંગલસૂરિને નામે).]
[પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજાસંગ્રહ તથા અન્ય પૂજસંગ્રહમાં, સ્નાત્રવિધિ-અંતર્ગત.]
[જૈહાસ્ય પૃ.૨૯૬-૯૮.] ૧૦. પહણ
[જુઓ આ પૂર્વે પૃ.૯.] (૬૪૦) + નેમિ બારમાસે રાસે કડી ૧૬
૧પમી કડીમાં પહણુ ભણઈ મળે છે. આદ – કાસમીરમુખમંડણ દેવી, વાસરિ પાહણુ પણ એવી,
પદમાવતિય ચકેસરિ નમિઉં, અંબિકા દેવી હઉં વીનવઉં. ચરિઉ પસાય નેમિજિણ કેરઉં, કવિ તુ ગુણ ધમ્મ નિવાસે.
જિમ રાઇમવિભુમ, બારમાસ યાસઉ રાસે. ૧ અંત – ઇણ પરિભણિયા બારમાસા, પઢત સુણુંતહ પૂજઉં ગ્રાસા,
રાયમઈ નેમિકુમાર વહુ ચરિઉં, સંખેવિણ કવિ ઇણિ પરિ કહિઉં, - અબિક દેવિ સાસણદેવિ માઈ, સંધ સાનિધુ કરિજઉ સમુદાઈ.
(૧) સં.૧૪૨૫ લગભગ જિનપ્રભસૂરિની પરંપરામાં લિખિત પ્રત બીકાનેર હદ્ જ્ઞાન ભંડાર
પ્રકાશિત ઃ ૧. સંમેલન પત્રિકા. [૨. પ્રાચીન ગૂર્જર કાવ્યસં.]
[જેમણૂકરચનાએ ભા.૧ ૫.૧૨.] ૩૦૧. અજ્ઞાત (૬૪૧) [+] અંબિકાદેવી પૂર્વભવવર્ણન તલહરા ગા.૩ આદિ– ............... તિલોત્તમ રંભ ઈ.
સીલિહિં જણ સીતા દવદંતિ રાણી, અંજણ સુંદરી રાયમાં,
સોહગ સુંદર જગહ પહાણ, વિહિ નિમ્મલ નિમવિય. ૫ અંત- બુહાણ વયણ કિંપિ સુવિ, કિંપિ મુણિય નિયમઈ બલિણ,
ચરિઉ તુમ્હારઉ વનિઉ દેવિ, પૂરિ મરહ અમ્લ તણઈ. ૨૬ નેમિ જિણેસર ચરણ અભય, મહુરિ અંબિક દેવિ તુહું,
સંધહ સાનિધુ કરિ સુહભોય, દેહિ મણવંછિય ઉદયરિદ્ધિ. ૩૦ (૧) જિનપ્રભસૂરિની પરંપરાની સં. ૧૪૨૫ લગભગ લિખિત પ્રત, બીકાનેર બૃહદ્ જ્ઞાન ભં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org