Book Title: Jain Gurjar Kavio Part 01
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
કહું
" [૩૬] જૈન ગૂર્જર કવિએ? ૩૪૮ કાન્હ (શ્રીમાલી છાંડા કુલ) (૭૩૦) અંચલગચ્છનાયક ગુર રાસ ગા.૪૦ ૨.સં.૧૪૨૦ ખંભાત આદિ – રિસહ જિણ નકિવિ ગુરુવર્યાણું અવિચલ ધરી,
પંચ પરમેટ્ટિ મહમંતુ મનિ દઢુ કરી, અચલગરિજી ગછરાય ઈણિ અણકમિઈ,
સુગુરુ નેસુ ગુરુ ભત્તિભર વિક્કમિઈ. અંત – ખભાઇત વર નયર મઝારિ, દીવાલી દિનિ અનું રવિવારે, સંવત ચઉદ વિત્તરઈ એ.
૩૭ શ્રીમાલી છાંડાકુલિજાઉ, કાહ તણુઈ મનિ લાગઉ ભાઉ, નવઉ રાસુ સે ઈમ કરઈ એ.
૩૮ તસ ઘરિ વિલસઈ મંગલ માલ, તાસ કિત્તિ પસરઈ ચઉસાલ, મહિમંડલિ સા રૂણઝણઈ એ.
૩૯ લછી તાસ સયંવરિ આવઈ, એઈ રાજુ જે પઢઈ પઢાવઈ, કાન્હ કવીસર ઇમ ભણઈ એ.
–ઇતિ શ્રી ગચ્છનાયક ગુરુ રાસ. (૧) મુનિ પુણ્યવિજયજી સંગ્રહ.
[જેમણૂકરચનાએ ભા.૧ પૃ. ૬૫-૬૬. આ પૂર્વે પૃ. ૮૭-૮૮ પર આવેલ કાન્હ હેવાનું જણાવાયું છે પણ એમ નિશ્ચિત રીતે કહેવા માટે કોઈ પ્રમાણ નથી. ૩૪૯. પહુરાજ (ખજિનદયસૂરિભક્ત શ્રાવક)
જિનદયસૂરિ આચાર્ય કાલ સં.૧૪૧પ-સં.૧૪૩૧. (૭૩૧) + જિનેદયસૂરેિ ગુણવણન ગાક ૨.સં.૧૪ર૦ લગભગ આદિ- કિણિ ગુણિ સોવવિ તવણ, સિદ્ધિહિકા ભત્તિ તુમહ હે મુણિયું,
સંસાર ફેરિ ડહણ, દિકખા બાલાપણુએ ગહણ. અંત – ફલ મનવંછિઉ હાઈ જિ કિવિ, તુઈ નામ પયાસ,
તુઝ નામ સુણિ સુગુરુ સેર, દારિદ પણસઈ, નામ ગહણિ તુય તણય સયલ, શ્રાવય ઉસ્સાસહિ,
Yo
જિણઉદયસૂરિ ગણુકર રયણ, સુગુરુ પટ્ટધર ઉદ્ધરણું,
પહુરાજ ભણઈ ઈમ પણિ કરિ, સયલ સંધ મંગલ કરશુ. ૬. પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ પૃ. ૩૯-૪૦. [જૈમગૂકરચનાઓં ભા.૧ પૃ.૬૬.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575