SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ કહું " [૩૬] જૈન ગૂર્જર કવિએ? ૩૪૮ કાન્હ (શ્રીમાલી છાંડા કુલ) (૭૩૦) અંચલગચ્છનાયક ગુર રાસ ગા.૪૦ ૨.સં.૧૪૨૦ ખંભાત આદિ – રિસહ જિણ નકિવિ ગુરુવર્યાણું અવિચલ ધરી, પંચ પરમેટ્ટિ મહમંતુ મનિ દઢુ કરી, અચલગરિજી ગછરાય ઈણિ અણકમિઈ, સુગુરુ નેસુ ગુરુ ભત્તિભર વિક્કમિઈ. અંત – ખભાઇત વર નયર મઝારિ, દીવાલી દિનિ અનું રવિવારે, સંવત ચઉદ વિત્તરઈ એ. ૩૭ શ્રીમાલી છાંડાકુલિજાઉ, કાહ તણુઈ મનિ લાગઉ ભાઉ, નવઉ રાસુ સે ઈમ કરઈ એ. ૩૮ તસ ઘરિ વિલસઈ મંગલ માલ, તાસ કિત્તિ પસરઈ ચઉસાલ, મહિમંડલિ સા રૂણઝણઈ એ. ૩૯ લછી તાસ સયંવરિ આવઈ, એઈ રાજુ જે પઢઈ પઢાવઈ, કાન્હ કવીસર ઇમ ભણઈ એ. –ઇતિ શ્રી ગચ્છનાયક ગુરુ રાસ. (૧) મુનિ પુણ્યવિજયજી સંગ્રહ. [જેમણૂકરચનાએ ભા.૧ પૃ. ૬૫-૬૬. આ પૂર્વે પૃ. ૮૭-૮૮ પર આવેલ કાન્હ હેવાનું જણાવાયું છે પણ એમ નિશ્ચિત રીતે કહેવા માટે કોઈ પ્રમાણ નથી. ૩૪૯. પહુરાજ (ખજિનદયસૂરિભક્ત શ્રાવક) જિનદયસૂરિ આચાર્ય કાલ સં.૧૪૧પ-સં.૧૪૩૧. (૭૩૧) + જિનેદયસૂરેિ ગુણવણન ગાક ૨.સં.૧૪ર૦ લગભગ આદિ- કિણિ ગુણિ સોવવિ તવણ, સિદ્ધિહિકા ભત્તિ તુમહ હે મુણિયું, સંસાર ફેરિ ડહણ, દિકખા બાલાપણુએ ગહણ. અંત – ફલ મનવંછિઉ હાઈ જિ કિવિ, તુઈ નામ પયાસ, તુઝ નામ સુણિ સુગુરુ સેર, દારિદ પણસઈ, નામ ગહણિ તુય તણય સયલ, શ્રાવય ઉસ્સાસહિ, Yo જિણઉદયસૂરિ ગણુકર રયણ, સુગુરુ પટ્ટધર ઉદ્ધરણું, પહુરાજ ભણઈ ઈમ પણિ કરિ, સયલ સંધ મંગલ કરશુ. ૬. પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ પૃ. ૩૯-૪૦. [જૈમગૂકરચનાઓં ભા.૧ પૃ.૬૬.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy