________________
૩૧
૩૨.
-પંદરમી સદી
[૩૭]
જયસિંહસૂરિ ૩૫૦. જયસિંહસૂરિ (કૃષ્ણપિંગછીય) (૩ર) + પ્રથમ નેમિનાથ ફાગુ ગા.૩૨ ર.સં.૧૪રર આસપાસ આદિ – પણમિવિ જિણ ચઉવીસ પઈ, સુમરવિ સરસઈ ચિત્તિ,
નેમિ જિણેસર કેવિ ગુણ, ગાસઉ બહુ ભત્તિ. જાદવકુલસિંગારુ પહુ નેમિકુમારે, સમુદ્રવિજય નરહિ પુત, સિવદેવિ-મહારો. સાહગસુંદર તરુણદેહ, ગુણગણુભંડારો,
સિવસિરિ રત્તઉ ગઈ ચિત્તિ, સંસારુ અસારો. અંત – ભાસ-ઇમ વિલવતિય રાયમઈ, નેમિનાહ પરિચત્ત,
પરિવણુ કહ નવિ બૂઝવઈ, વિરહાનલ સતત્ત. દાણિ દલિઇ દલેવિ, લેવિ સંજમુ ભરુ દુધરુ, કેવલુનાણુ લહેવિ, સિદ્ધિ પત્તઉ નેમીસરુ, ભવિય જિણેસરભવણ રગિ, રિતરાઉ રમેવઉ, કરિસી જયસિંહસૂરિ કિઉ ફાગુ કહેવઉ.
પ્રકાશિત: ૧. પ્રાચીન ફાગુસંગ્રહ પૃ. ૧૨-૧૬. (૩૩) + દ્વિતીય નેમિનાથ ફાગુ ગા.૫૩ ૨.સં.૧૪૨૨ આસપાસ આદિ – વંદિવિ સિદિવિનંદનુ, ચંદનુ જિમ જગિ સારુ,
ગઈસુ નેમિ કૃપાગુરુ, સાગરુ ગુણહ અપારુ. સમુદ્રવિજય નૃપ સંભવુ, દંભુ વિવજિજતુ ચિત્તિ.
નેમિ ન વૌવનિ માઈ, રાઈ સચદ તત્તિ. અંત – કેવલનાણિહિ વાણિહિ, દિઉ સંસયતંદુ,
સીધ૩ સિવપુરગામિઉ, સામિ નેમ જિસિંદુ. કીધ૩ કહે મુનીસર, ગણહર જયસિંહસૂરિ, ફાગુ રે સુણત ગુણતહ પાપુ પાસઈ દૂરિ. પ્રકાશિતઃ ૧. પ્રાચીન ફાગુસંગ્રહ પૃ.૧૭-૨૧.
[મણૂકના ભા.૧ પૃ. ૬૭-૬૮.] ૫૫. સાધુરત્ન
[જુઓ આ પૂર્વે પૃ.૪૪] (૬૮) નવતરવ બાલા, આદિ– પહેલે જીવતવ (૧) બીજો અવતત્વ (૨) ત્રીજો પુન્યતત્ત્વ
(૩)...નવમો મોક્ષતત્વ (૯) એ નવ તત્વનાં નામ કહ્યા. હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org