Book Title: Jain Gurjar Kavio Part 01
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 403
________________ મારામર [૩૮] જન ગૂર્જર કવિએઃ ૧ વસ્તુ જૈન શાસનિ જૈન શાસનિ ભૂલ સિદ્ધાંત, સેહેમ સામિ પ્રકાસીઉ અછd, સાર પથા આગમ. તેહ મહીંધ થઈ ઉપાંગિં, જેહ અરથ દુર્ધટ્ટ અવગભ, જબુદી પત્તિ જેડ, તેનું ઉપ્રિત જેહ, ક્ષેત્રસમાસ જે મહિચલિઈ, તેનું વિવરણ એક. ૫૭. એ લઘુક્ષેત્રસમાસથી, વિરચિઉં સારોદ્ધાર, જબૂ૫ વિવરણા, બેલી ટબુ લગારિ. ૩૯૯ શ્રી ઉદયરત્નસૂરિ તણુઈ, સાનિધિ કહીઉં એહ, શિષ્ય પ્રતિસાગર વીનવઈ, પ્રણમું શ્રી ગુરૂ તેહ, ૪૦૦ હિવઈ બીજુ અધિકાર હું, બોલું હરણ ધરેવિ, લવર્ણમુદ્રની વિવરણા, ચુબિંધિ સંખે વિ. ૪૦૧ —ઈતિશ્રી ક્ષેત્રસમાસે વિવરણે જબૂદીનાધિકારે પ્રથમોલાસઃ એ ત - ગમગછિ ધંધુકીયા, શ્રી અમરન સૂરીલંદ, તસ પટિ પાપતિમિર હરઈ, શ્રી મરણ સૂરિશ્ચંદ. ૫૭૧ તસ અનુક્રમિ ગુરૂ દીપડા, શ્રી ગુણનિધાન સૂરિરાય, તાસ પાટ ઉદ્યોતકર, ચિર પ્રતિપુ ગુરૂરાય. શ્રી ઉદયરત્ન સુરીશ્વરહ, મહિમા ગરૂઅડિ મેરૂ, તાસ સીસ મુનિવર મુકટ, પંડિત શ્રી ગુણરૂ. ૫૩ તેહનું શિષ્ય વીનવઈ, મતિસાગર જસ નામ, જે કાંઈ કૂડ઼ કવિઉં, ખમિયે કરૂષ પ્રણામ. ગહન અર્થ એહમાં ધણાં, હું સિë લહૂએ ગમાર, હિત આંણી મઝ ઊપરિઈ, કરિયે ખરૂ વિચાર. સંવત પર ચુરાણુઈ, આસોઈ બુધવારિ, રચીઉં એ સૂત્ર ઊપરિઈ, પત્તન નયર મઝારિ. ૫૭૬ ચુપે દૂડા થઈ પંચસઈ, અડિહુત્તિર અભિરામ, તાં રહિયો એ મહિલઈ, સાયર સૂર દૂ જામ. પ૭ ) ઢોલ ઈણિ પરિઈ ચીઉ રાસ મુગતિઈ ભાવિ ભગતિઈ સુખ કરઈ, ૫9૪ ૫૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575