________________
મારામર
[૩૮]
જન ગૂર્જર કવિએઃ ૧
વસ્તુ જૈન શાસનિ જૈન શાસનિ ભૂલ સિદ્ધાંત, સેહેમ સામિ પ્રકાસીઉ અછd, સાર પથા આગમ. તેહ મહીંધ થઈ ઉપાંગિં, જેહ અરથ દુર્ધટ્ટ અવગભ, જબુદી પત્તિ જેડ, તેનું ઉપ્રિત જેહ, ક્ષેત્રસમાસ જે મહિચલિઈ, તેનું વિવરણ એક.
૫૭.
એ લઘુક્ષેત્રસમાસથી, વિરચિઉં સારોદ્ધાર, જબૂ૫ વિવરણા, બેલી ટબુ લગારિ.
૩૯૯ શ્રી ઉદયરત્નસૂરિ તણુઈ, સાનિધિ કહીઉં એહ, શિષ્ય પ્રતિસાગર વીનવઈ, પ્રણમું શ્રી ગુરૂ તેહ, ૪૦૦ હિવઈ બીજુ અધિકાર હું, બોલું હરણ ધરેવિ, લવર્ણમુદ્રની વિવરણા, ચુબિંધિ સંખે વિ.
૪૦૧ —ઈતિશ્રી ક્ષેત્રસમાસે વિવરણે જબૂદીનાધિકારે પ્રથમોલાસઃ એ ત -
ગમગછિ ધંધુકીયા, શ્રી અમરન સૂરીલંદ, તસ પટિ પાપતિમિર હરઈ, શ્રી મરણ સૂરિશ્ચંદ. ૫૭૧ તસ અનુક્રમિ ગુરૂ દીપડા, શ્રી ગુણનિધાન સૂરિરાય, તાસ પાટ ઉદ્યોતકર, ચિર પ્રતિપુ ગુરૂરાય. શ્રી ઉદયરત્ન સુરીશ્વરહ, મહિમા ગરૂઅડિ મેરૂ, તાસ સીસ મુનિવર મુકટ, પંડિત શ્રી ગુણરૂ. ૫૩ તેહનું શિષ્ય વીનવઈ, મતિસાગર જસ નામ, જે કાંઈ કૂડ઼ કવિઉં, ખમિયે કરૂષ પ્રણામ. ગહન અર્થ એહમાં ધણાં, હું સિë લહૂએ ગમાર, હિત આંણી મઝ ઊપરિઈ, કરિયે ખરૂ વિચાર. સંવત પર ચુરાણુઈ, આસોઈ બુધવારિ, રચીઉં એ સૂત્ર ઊપરિઈ, પત્તન નયર મઝારિ. ૫૭૬ ચુપે દૂડા થઈ પંચસઈ, અડિહુત્તિર અભિરામ, તાં રહિયો એ મહિલઈ, સાયર સૂર દૂ જામ. પ૭ )
ઢોલ ઈણિ પરિઈ ચીઉ રાસ મુગતિઈ ભાવિ ભગતિઈ સુખ કરઈ,
૫9૪
૫૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org