________________
સેળી સદી
[૩૩]
અતિસાગર સિદ્ધાંતસાર વિચાર મીઠું દીઠું દરશનિ દુખ હરઈ, છરાઉલુ થી પાસ પ્રણમી નમી સરસતિ બહુ પરે,
જે ભાવિ ભણસિઈ અર્થ સૂણસિઈનવાઈ નધિ હુઈ તેહ ધરે. પ૭૮ (૧) ઇતિ શ્રી લઘુક્ષેત્ર સમાસ વિવરણે સંપૂર્ણ નામ ષષ્ઠલ્લાસઃ પ.સં. ૨૩-૧૫, દે. લા. પુ. લા. નં. ૧૧૪૧/૫૧૦. (૨) ભક્તિવિજય ભ. ભાવ. નં. ૨૮ (વે). (૩) અગરચંદ ભેરૂદાન બાંઠીયા લાયબ્રેરી વીકાનેર. (૪) અપૂર્ણ પ્રત, પ.સં. પ-૧૮, મ. જે. વિ. નં. ૪૦૩, [મુપુન્હસૂચી,
જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૯૬).] (૫૧૨) સંગ્રહણી રાસ દ્વાલબંધ ૨. સં.૧૬૦૫ પિષ આદિ– અરિહંતાદિક પંચ જે, પરમેષ્ટી પ્રધાન,.
નમું નિરંજન ચિત્ત રૂં, માગું અવિચલ માન. કામીરનિવાસિની, સરસતિ સમરૂં માય, તાસ ચરણ ભાઈ નમી, કરૂં કવિત ઉચછાહિ. સદગુરૂ પદપંકજ વલી, વાંદુ ભાવ સહીત; તાસ તણે સુપસાઉલેં, વાઘેં અવિચલ મતિ. એકમનાં આરાહીઈ, શ્રી ઉદયરયણ સૂરી, તસ પટોધર દીપતાં, આગમગછ દીસુંદ. શ્રી સૌભાગ્યસુંદરસૂરિની, અનુમતિ લહી ઉ૯લાસિ. શ્રી સંગ્રહણી સૂત્રનું, રાસ રચું સુપ્રકાસ. પહેલું દ્વાર ચઉત્રીસ જં, અનુક્રમે કહું વિચારિ,
સાવધાન સહુ કે સુણે, બેલું સુત્ર અનુસાર, અત – સદ્ગુરૂચરણ પસાઈ કરી, અમદાવાદ નયર મનિ ધરી,
ઋષભ પસાઈ પૂગી આસ, એતલઈ હુઉ બીજ ઉલ્લાસ. વૃદ્ધ સંઘણિ થિકી ઉધરી, શ્રી શ્રીચંદ્ર મુનીશ્વર કરી, વડી માહિઈ છઈ એતલા વિચાર, ચેઉવીસ દંડક તણું પ્રકાર. ૫૩૭ શરીરનઈ અવગાહન મિલી, સંઘણિ સંજ્ઞા સંડાણુ મિલી, કષાય લક્ષ્યા ઈંદ્રી સમુધાત, દષ્ટિ દર્શન જ્ઞાનની નાત. ૩૮ એગ ઉપગ ઉપપાતિ વિચારિ, ચ્યવન સ્થિતિ પર્યાપ્તતિ વિચાર. દિગાહાર સંજ્ઞા જજૂઈ જાતિ, ગત્યાગતિ દેવીની ભાતિ. ૩૯ એહ માહિદથી કેટલાં કહ્યાં, કેતલા એક ગ્રંથાંતરિ રહ્યાં, સંઘણિ તણુઉ સૂધઉ વિચાર, હેમસૂરિ જે ગછ મલધાર. ૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org