________________
[૩૪૦]
જૈન ગૂર્જર કવિઓ: ૧
૪૧
૪૨.
તેહનઇ સીસેઇ એ એહ જિ ભણુ, સંઘણિ પ્રકરણ નામ તસ તણું, તહ ઊપરિ ભાવ બહુ ધરી, ચુપે ધ યુગતિઇ એ કરી ગૂઢ અર્થ એહ માહિ ઇ બર્દૂ, ક્રૂ' મૂરખ વિ જાણું સસ્ક્રૂ, જ્ઞાનવંત જે સૂત્રના ધાર, કરયા એ સૂધઉ વિચારિ. આગમષ્ટિ મુનિવર મુગુટ, શ્રી ઉદ્દયચણુ સૂરિરાય, શ્રી સેાભાગસુંદર સૂરિગુરૂ, ધંધુકીઆ કહિવાય. તસુ પરિવારઈ ગહગહઇ પડિંત શ્રી ગુણુમેરૂ, સકલ કલાઇ દ્વીપતા, મહિમા જસ ભડમેરૂ, તાસુ સીસ ભાવિઈ કરી, રચિએ રાસ સુવિચાર, સંવત સેલ પચાત્તરઇ, પોષ માસ ઉદાર, પહિલુ અક્ષર મન તણું, ખીજએ યુત્તિનું ણિ, મનસા ત્રીજુ આણુયા, ચુથઈ વઈરાગ આણુિ. વઈરાગરનુ`. પંચમ, એહ જિ કવિના નામ, શ્રી જીરાઉલિમંડણુ, કરૂ` તેહનઇ પ્રણામ. પાસ પસાઇ અચલ સુખ, લહીઇ સૌંપતિ કેડ, વલીવલી ભાવઈ નમું, દાઇ કર મસ્તક જોડિ, ઉપઈ. ચઉપઇ દૂહા થઇ પંચસઇ, ઊપરિ વલી પચાસ. ભાત્ર સહિત જે સંભલઇ, ભવિઆ પુયઇ આસ.
મતિસાગર
Jain Education International
૪૩
For Private & Personal Use Only
૪૪
૪૫
૪
४७०
४८
હાલ
૫૫૦
એહુ અથ નિરૂપમ અમૃત ઉપમ સુણુ શ્રવણે સુખ કરઇ, વિચાર કરતા ચિત્ત ધરતાં કર્મો કેડિના દુખ હરઇ. તાં રહુ રાસ પ્રકાશ ઉતમ મેરૂ ક્રુ શશિ દિયરૂ શાસનદેવિ પસાઉલઇ શ્રી સંધ ચતુર્વિધ જયકરૂ. (૧) સાત ઉલ્લાસ, સ.૧૬૩૯ કા. શુદિ ૧૪ મગલે ૫. સૌભાગ્યમાણિકથગણિશિ૰ પુણ્યસાગરગણિäિ, પ. રાજહષ ગણુિશિ. ચેલા દેવજી લષિત. પ.સ’. ૧૮-૧૭, જશ. વડવા ભાવ. ન. ૨૫૪. (૨) પ્ર.૧૯૦૦, સ.૧૬૧૮ વૈ.શુ. ૫ શનો અહમદાવાદ વાસ્તવ્ય મુનિ મલકીર્ત્તિ વાચનાથ વિ, દા. શા. સં. છાણી. (૩) ઉપાધ્યાય શ્રી રતનસાગરગણુિશિષ્ય પદમસાગરગણિશિષ્ય ધર્મ સાગર પડનાર ચેનસાગર ભ`. ઉદયપુર. (૪) સં. ૧૮૭૭ના વર્ષ માહુ સુદિ ૧૫ દિને ભૃગુવાસરે તૃતીય પ્રહરે શ્રી પાલણપુર
૪૯
www.jainelibrary.org