SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ સોળમી સદી [૩૧] અજ્ઞાત નયરે શ્રી પાલવીયા પાર્શ્વનાથજી પ્રસાદાત લિખિતં. ગ્રંથાગ્રંથ ૮૨૩ લોક, ૫.સં. ૨૮-૧૨, પ્ર.કા.ભં. નં.૯૯૨. [આલિસ્ટઈ ભા.૨.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૯૬-૯૭, ભા.૩ પૃ.૬૧૫-૧૮. પહેલાં સંગ્રહણી રાસ’નું રચનાસંવતનું અર્થઘટન ૧૬૭૫ થયું હતું તેથી કર્તાને ૧૬મી સદીમાં મૂક્યા હતા પણ પછીથી “લઘુક્ષેત્ર સમાસ ચોપાઈની રચનાસંવતને કારણે કર્તાને ૧૫મી સદીમાં ખસેડાયા છે.] ૨૪ર ક. અજ્ઞાત (૧૩) સાધુવંદના આદિ – વંદિય ગુરૂઆ સિદ્ધ અનંત, તીર્થકર ગણધર ભગવંત કર જોડી રિષી વંદન કરૂં, જિમ લાભ ચારિત્ર અતિ ખરૂં. ૧ અનંત ચઉવિશિ કાલ અનાદિ, મુનિવર તણિ ન લાભઈ આદિ આગઈ હઉઆ અનંતા નામ, પહિલું તેને કરૂં પ્રણામ. ૨ અંત – તે વાંદીનઈ કરૂં ખામણું, ખંડિઉં વચન જિ કે તીહ તણું વિરાધના જે કીધી કિસી, દૂહવિ ચીડી નિંદી હસી ૨૫૦ કાલ અનાદિ અનંતે ભવે, તે અપરાધ ખમાવું સ સુત્ર વિરુદ્ધ જે કાંઈ હેઈ, શુદ્ધ કરૂ ગીતારથ સેઈ. ૨૫૧ (૧) પ.સં. ૧૩-૧૧, વિજાપુર જૈન જ્ઞાનમંદિર નં. ૬૩૦. (૨) પ.સં. ૧૦–૧૪, પુનં. (૩) સં.૧૮૬૫ પિસ કૃ. ૯ સોમે લ. પદ્મવિજયગણું આત્માથે ગેધાવી ન.પ.સં. ૧૦–૧૭, નં. ૧૫૩. વિજાપુર જૈન જ્ઞાનમંદિર, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૯૯.] ૨૪ર ખ, અજ્ઞાત (૫૧૪) જીવદયા ચોપાઈ આદિ – પહિત્ પ્રણમ્ વીર જિર્ણદ, તેણઈ તૂઠઈ હેઈ પરિમાણુંદ ચકવીસમઉ તીર્થકર દેવ, સુર નર ઇંદ કરઈ પયસેવ. વીરવાણી અમૃતની ધાર, જીવ સનઈ કરઈ ઉપકાર છવયોનિ ચઉરાસી લાખ, તે પ્રીછઈ જજૂઈ ભાષ. વીરવાણુ યોજિનગામિની, પૂરઈ આસ ત્રવન તણું, દયાસાગર અતિ ગંભીર, બાંઠઉ ચરમ તીર્થકર વીર. ૩ અંત – પ્રથિવી પાણ અગનિ નઈ વાધ, વનસપતી ત્રસ છડી કાય, એહની મરણ દુખ હેઈ જેતલૂ, મરણદુખ આપણ તેતલૂ. ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy