SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવકલ્લશ [૩૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ ઈમ જાણું જીવરક્ષા કરે, જઈણાધર્મ સૂધઉ આદરઉ, કુગુરૂ ભ્રમ છાંડ૩ મિથ્યાત, પ્રવચન વચને પ્રીછુ વાત. ૩૦ (૧) ૫.સ. ૧૫-૧૧, ડે. ભ. દા.૭૦ નં.૯૮. પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૦૦.] ર૪૩. ભાવકલશ (૫૧૫) કૃતકમ ચરિત્ર રાસ આદિ – વસ્તુ સકલ પંડિત શિરોમણિ પંડિતશ્રી શ્રી સુમતિવિજયગણિ ચરણકમલેભ્યો નમઃ, શ્રી ગુરૂભ્ય નમઃ પઢમ પણ પઢમ પણ નાભિમલ્હાર સતીસર સંતીકરણ, નમું નેમિ ગિરનારનાયકુ. પાસ વીર વંદુ સદા, સયલ સુખ સેવક દાયકુ, ચોવીસહ પાએ નમિ, કરિનું કવિત અતિ ચંગ. ભાવકલસ મુનિવર કહઈ, સુણતાં હુઈ નવરંગ. ગવરિનંદન ગવરિનંદન ગુણહ ભંડાર, સિદ્ધિ બુદ્ધિ વર વિઘનહર, પઢમ નામ તસુ તણઉ લિજજઈ. બ્રહ્મા પાએ પડી, તસુ પ્રસાદિ સવિ કા મ સી ગઈ, કવિજાણુ-મણુ-આણંદણી, કાસમીરની રાઈ. તસ પ્રસાદિ નિતિ માંગિ કરી, ચરિત રચિસું ઉછાહિ. ૨ દાન મહિચલ દાન મહિયલ વડું જગ માહિં, શીલસરિરહ આભરણુ, તસ પસાઈ સવિ કમ્મ ખીજાઈ. સુભ ભાવિ હીયડ ધરઉં, ધ્યાન માત્ર સાવિ કાજ સીઝઈ, ચાર પદારથ અતિ વડા, દાન સમો નહિ કેય દાન દિયે વિવહારીઈ, તાસ તણું ફલ જોય. ૩ પઈ કૃતમ પુરૂષા તણુઉ એ ચરી, વાધઈ પુણ્ય પણસઈ દૂરી, જિણ પૂરવ ભવિ દીધઉં દાન, પાત્ર પ્રભાવઈ સીધો કામ. ૪ (૧) પ.સ. ૯-૧૩, અપૂર્ણ, પછીનાં પાનાં નથી, ગો.ના. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧પ૦૦-૦૧.] ૨૪૪. વિશાલકુંદશિષ્ય (ત.) વિજયદાનસૂરિ સં ૧૫૮૭થી ૧૬૨૨. એમના સમયમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy