SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ સાળમી સદી [૩૪૩] શિવસુદર (૫૧૬) સત્તરિક્ષય [સપ્તતિશત] જિન સ્ત, ૬૪ ગા. વિજયદાનસૂરિ વારામાં આદિ – સમરી સરસતિ ભગવતિ વાણી, નિજ ગુરૂ ભગતિ સકલ ચિતિ - નણી. ૧ એકસઉત્તરિ શ્રી જિનનામ, સમર સમર કરતાં સપ્રણામ અંત – શ્રી તપાગચ્છઈ દીપઇ સુવિહત મુનિ સમવાય, સંપ્રતિ યતિનાયક શ્રી વિજયદાનસૂરિરાય. તસચરણુપ્રસાદિઈ, સત્તરિ સય જિનનામ, ઈમ સમરણ કરતાં સીધાં સધલાં કામ, કાવ્ય ઇય સકલ જિવર અમર કિનર નાગ નર અભિન દિયા ભવતાપવિરમણુ નામ સમરણ કરી જિન માઁ વંદીયા, શ્રી વિશાલસુંદર સગુરૂ સેવક કહઈ અવિચલ ૫૬ ભણી, મુઝ હુયે ભવ ભવ કુલ કારણી, સેવા શ્રી જિનવર તણી. ૬૪ (૧) શ્રી ગણ ચાંપા તત્ સિભ્ય પદમકુસલ લખત.... પ.સ. ૫-૧૬, હા.ભં. દા.૮૩ નં.૭૭, [હેજૈન્નાસૂચિ ભા.૧ (પૃ.૨૩૦).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૦૧.] ૨૪૫. શિવસુંદર (ખ૦) (૫૭) લુકટમત નિર્લોન રાસ (ઐ.) ગા.૩૮ ૨.સ.૧૫૯૭ આદિ – શાસનનાયક પ્રભુ નમ્ર, ત્રિશલારાણીનદન વીર કિ રાસ કરઉ સેાહામણુંઉ, અલઈ પામ ભવજલતાર કિ. ૧ 'ત – સંવત પનર સતાણુવઈ, જયવત જિનમાણિકસૂર કિ ખતરગચ્છનઉ રાજિય, શ્રી શિવસુન્દર આણુંદપૂર કિ. ૩૮ (૧) નાહટાજીની ઉતારેલી નકલ પરથી. (૨) પ.સ. ૨, પ્રાચીન સુ ંદર પ્રત, અભય, નં.૨૬૨૦. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૧૮ તથા ૧૫૦૦ ] ૨૪૬. સમરચંદ્ર-સમરસિહ (પાચ'દ્રસૂરિશિ ) ૬૩ પાર્શ્વચંદ્રગચ્છના સ્થાપક પાર્શ્વ ચદ્રજીના શિષ્ય. સિદ્ધપુરપાણુના શ્રીમાલી ભીમા શાહના વાલાદે સ્ત્રીથી થયેલ પુત્ર. જન્મ સ૧પુ૬૦ માગ શર સુદ્ધિ ૧૧, દીક્ષા સં.૧૫૭૫, ઉપાધ્યાયપદ સ.૧૫૯૯, આચાર્ય પદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy