________________
સમારચંદ્ર-સમરસિંહ [૩૪] જૈન ગૂર્જર કવિઓ: ૧ સં.૧૬૦૪, સ્વર્ગવાસ સં.૧૬૨૬ના જેઠ વદ ૧ ખંભાતમાં. એમના સમયમાં શ્રી આનંદમેરુના શિષ્ય પામેરુસૂરિ અને તેમના શિષ્ય પદ્મસુંદરગણિ થયા કે જેમણે “રાયમલ્લાભુદય મહાકાવ્ય', પાર્શ્વનાથ મહાકાવ્ય', ‘જ બૂસ્વામિચરિત્ર (પ્રાકૃત)” તથા “પ્રમાણસુંદર” નામને ન્યાયગ્રંથ કર્યો, તે ઉપરાંત “ભગવતીસૂત્ર” પર ઉત્તમ બાલાવબોધ (ટબો) ગુજરાતી ભાષામાં કર્યો તે પદ્મસુંદર અકબરનું ચિત્ત આકર્ષિત કરી તેમની રાજસભામાં રહેતા હતા. (૫૧૮) + સાધુ ગુણ રસ [૨] સમુચ્ચય ૨.સં.૧૫૯૫ કા. આદિ
વસ્તુ રિસહ જિણવર રિસહ જિણવર પાય પણ મેવિ તિથનાથ ગુણ ગાઈશું, અવિચલ ચિત પઢમે ઉગે તાસુ શીષ ગુણ વર્ણવ્યા, ઉવવાઈ આગમ સુચંગે જહઠિય વાઈ જતિકુલ, બલરૂવાઈ સંપુન
સંભલિ ગુણ જસુ મન રમે, નરનારી તે ધન. અત –
ઢાલ ધન્યાસી દીધી દેસણ વીર જિણેસર, હર્ષ ધરે સબ લઈ આસણથી ઉઠી પ્રદક્ષિણ, ત્રિણિ દિયે સહુ કેઈ. ૪૧૭ જગગુરૂને ભગતિભા ભવજન વધે..... એ પ્રબંધ ઉવવાઈ ઉપાંગે, ગુરૂમુખિ જિણ પરિ જાશે શ્રી પાસચદ સૂરીસર સીસે, શ્રી સમરસિંઘ સુરખા. ૪૩૦ સંવત પનર પંચાણુ, કાતિય માસ પ્રબંધ ઉવવાઈ આગમ થકી, કીધો સાધુ સંબંધ. જગ. ૪૩૩ સાધુ તણુ ગુણ સમરતાં, પાતક દૂરે જાય
ભણે સુણે હિયડે ધરે, નિ શિવસુખ થાય. જગ. ૪૩૪ [હેજેસાસૂચિ ભા.૧ (પૃ.૪૬૭).]
પ્રકાશિત ઃ ૧. જૈન રાસસંગ્રહ ભા.૧ (ભ્રાતૃચંદ્ર ગ્રંથમાલા પુ૩૨થી ૩૯) પૃ.૧૬૮થી ૨૨૩. (૫૧૯) મહાવીર સ્ત, સદ્દવહણાગભિત ૭૦ કડી ૨.સં.૧૬૦૭
જે. શુ. ૮ ખંભાતમાં આદિ- શ્રી ત્રિસલાનન ગુણભયેઉ શ્રી વદ્ધમાન જિનરાય. ૧ અત – ઈમ વીર જિણવર તેજિ દિણયર ભવિય મણહર સંથઉ,
૪૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org