SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ સેળ મી સદી [૩૫] સમરચ-સમરસિંહ સમરચંદિઈ મનઆણું દિઈ ચઉદ ઈદિઈ સંજુર. વડતપાગ૭િ શ્રી સરિસિરોમણિ શ્રી પાસદ પસાઉલઈ, નરનારિ ઈકચિત્તિ ભણઈ ભાવિઇ આણંદ પામઈ સંભલિઈ. ૬૯ સંવત સેલ સત્તત્તરઈ થંભતીરથ જેઠ માસિક સુકિલ પક્ષ અઠમિ દિશે, તવન રઉ ઉહાસિ. ૭૦ (પર૦) પ્રત્યાખ્યાન ચતુઃસપ્રતિકા ગા. ૭૪ આદિ- વીર જિર્ણદિઈ ભાખિઉછ, આવશ્યક સુખધ, છહ અધ્યયનિઈ સંજુરૂજી, ચઉબિહ સંધ સંબંધિ. ૧ અંત હે ભવિય કરિવઉ અહનિશિ ક લિ, જિણિ તૂટઈ કર્મ વિશાલ હે. સમરસિંઘ ઈમ વીનવઈ, શ્રી પાસચંદ ગુરૂ સીસ, પચ્ચખાણ વિધિસ્યઉ કર૩, ભવિયણ ફલઈ જગીસ. (૧) પ.સં. પ-૧૨, .વ.ભ. દા.૮ નં.૧૯. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૯૩, ૪૬૭).] (૫૧)[+] શત્રુંજયમંડન આદિનાથ સ્ત૦ ૨.સં.૧૬૦૮ મહા સુ. ૮ અત – શ્રી પાસચંદસૂરિદ સીસઈ સમરસિંઘ સંવછરઈ. માધ માસિઈ શુકિલ અઠમિ સેલસઈ ઠડુતરઈ. ૧૩ પ્રિકાશિત ઃ ૧. ષટ્રદ્રવ્ય નય વિચારાદિ પ્રકરણસંગ્રહ.] (પર૨) ૨૪ જિન નમસ્કાર ત્રિભંગી સવૈયા [સ્તવન] ૨૫ કડી ૨.સં. ૧૫૮૮ [મહા] આદિ– ગુણહ ગંભીર અચલ જિમ ધીર કમરિપુ વિર ભવજલ તારી, વસી ગૃહવાસ તજી ઉદાસ ભજી વનવાસ ભએ અનગારી. મન્મથ માન મરી કર દયાન પાચ સુભ જ્ઞાન બહુત સુખકારી, સમર અરિહંત ભજત ભગવંત મુક્તિવરકંત વૃષભ પદ ધારી. ૧ અત- વસુવસુ બાન પરમ જે જ્ઞાન તપે અભિધાન વૃદ્ધિ દિનમાસે, જિન ચઉવીસ જગત્રયાંશ પૂણ્યા સુજગીસ સમર ઉહાસે. સુરાસુરરાય, સમક્તિ પાય, કરત જસુ ભાય સેવ રહિ પાસે, સૂરિ પાસચંદ્ર સદા ગતિતં નમત નરવંદ તાસુ પદાસે. ૨૫ (૧) મુબૈ સં૦૧૯૪ર પિ૦ વદિ ૧૦ શુક્ર અચલગણેશ પુજ્ય ભ૦ વિવેકસાગરસૂરી સુધ શ્રાવિકા બાઈ મમાબાઈ અર્થે. ૫.સં. ૩–૧૫, જશ૦ સં. નં.૧૮૧. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૬૭). " Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy