SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ સમરચદ્ર-સમરસિ હ (૫૨૩)+ આરાધના નાની અ`ત – વિહરમાણુ જિંગ દીપતા, પાસચંદ ઉવઝાય, કીધી સિરિ આરાધના, સમરસિંઘ મતિ ભાય. [હેજેનાાસૂચિ ભા.૧ (પૃ.૪૬૭).] પ્રકાશિત ઃ ૧. પ્રાતઃ સ્મરણીય પ્રકરણસ`ગ્રહ. (પર૪) ઉપદેશસાર રત્નકાશ અથવા ૧૩ બેાલ સઝાય કડી ૬૧ આદિ – તિથ કર. ચઉત્રીસહઉં, વંદું સુગુરૂ સુસાધુ પ્રવચન જે સૂધા કહે, ષટ જીવ વીરાબાધ, અંત – ઈંગ્યાર પદ એ સૂત્ર સાષિર્ષી, સુગુરૂ મુખી અવધારિયે, આદૈયપદ મન વય કરીઇ આદરી હેય વારીયે, નેય વસ્તુ સ્વરૂપ જાણી ધર્માંસ્યુ મન રાખિયે, સૂરાદ શ્રી પાસ ૢ સીસિઈ સમરસિધ ઇમ ભાષિયે. ૬૧ (૧) રા. એ. સેા, ખી. ડી, ૩૦૪, (૨) ધેા.ભ. (પર૫) [+] બ્રહ્મચરી અથવા બ્રહ્મ દ્વિપ ચાશિકા [ખાવની અથવા સઝાય] કડી ૫૪ [૩૪૬] જૈન ગૂજર કાવશેઃ ૧ તેમાં બ્રહ્મચર્યના ગુણનું વર્ણન છે. આફ્રિ–ગાયમ ગણહર પાય પ્રભુમી કરી, બ્રહ્મવ્રત વસિં હરષ હીઈ ધરી, સુધું પાલી ભવસાગર તરી, પ્રીણી પાંમઇ પામિસિ શિવપુરી. ― ૯૪ અંત - એક ઈંદ્રી વસઈ આઠઈ કર્મ ગ્રંથિ સુદૃઢ કરઇ, અનાદિ અનઈં અનત ચઉગઈ કાલ અનતુ સંચર, શ્રી પાસદ સૂરીદ સીસા સમરસિ`ઘ ઇમ ઉચ્ચરઈ, ઈંદ્રી તણુઉ જે કરઇ સવર હેલાં શિવરમણી વરઈ. (૧) ૫.સ. ૧૨-૭, હાભ. દા.૬૨ નં.૧૪. (૨) નાનેા ગુટકા, જશ॰ સં. (૩) પ્ર.કા.ભ. [ચૈહાપ્રાસ્ટા, હેજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૮૩).] [પ્રકાશિત ઃ ૧. ષદ્રવ્ય નય વિચારાદિ પ્રકરણસ ગ્રહ.] (પર૬) નેમિ સ્તવ૦ આદિ-કણાડઈ પુરવિર તમઉં, યાદવકુલસણુગાર, બાવીસમઉ જિજ્ઞેસરૂ, જમણુસંશયહાર, મ અંત – ઉવઝાય વર પાસચંદ્ર સીસિઇ સરસ...ધિ યુણિજઇ. - Jain Education International ૪૦ For Private & Personal Use Only ૧. www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy