________________
સોળમી સદી
મહિસાગર
અંત - સુષરાજ તે રાજા સાધઈ, જિનવર વચન વિશેષઈ આરાધઈ
ગયસુકુમાલ સદા ગુણ ગાવાઈ, તે નર ઋદ્ધિ વૃદ્ધિ શિવ પાવાઈ ૬૯ સિદ્ધ ભેદ વરસહ મુનિ ન દ, દેવકોટિ મા હે જિમ ચંદ,
સજિમમૂરતિ તે ચિર નંદઈ, ગયસુકમાલ સદા જઉ વંદઈ. ૭૦ (૧) ૫. સામંતન લિ૦ ૫.સં. ૪–૧૧, મ. જે. વિ. નં. ૪૩. (૨) પ.સં. ૪-૧૨, અનંત ભં. નં. ૨. [મુપુન્હસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૬ ૦૪-૦૫ તથા પૃ.૬૧૫. પૃ. ૬૧૫ પર. કલાવતી એપાઈ ખંડિત પાઠને કારણે સંયમમૂર્તિને ગુરુ કમલમેરુને નામે મુકાયેલી હતી તે આપોઆપ રદ થાય છે. “ગજસુકુમાલ સંધિમાં સંવતદર્શક શબ્દોમાં “ચંદ' છપાયેલું તે, સંવતનું અર્થઘટન જોતાં, “નંદ” જોઈએ, તે ઉપરાંત “નંદ' પાઠને અન્યત્રથી પણ ટેકો મળે છે. જો કે તેમા છતાં “સિદ્ધ ભેદ'નું અર્થઘટન ૧૫ કેવી રીતે થઈ શકે તે સમજાતું નથી.. “સંયમભેદ' શબ્દ માનીએ તો ૧૭ અર્થધટન થાય ને ૨. સં. ૧૭૯૭ કરે.. લેખન સંવતને કારણે સં. ૧૭મી સદીમાં મુકાયેલા વિનયમૂર્તિ શિષ્ય. સંયમમૂતિ વહેલા થયેલા હોય અને “ગજસુકુમાલ સંધિના કર્તા એ સંયમમૂતિ હોય એવી પણ શક્યતા જૈન ગૂર્જર કવિઓએ બતાવી છે પરંતુ એ માટે કોઈ પ્રમાણ નથી. એ જ રીતે આ કૃતિ કમલમેરુશિષ્યની હવા વિશે પણ નિશ્ચિત પ્રમાણ નથી એમ કહેવાય.] ૨૪૧. મહિસાગર (આગમગ છે સમરત્નસૂરિ–ગુણનિધાનસૂરિ–
ઉદયરત્નસૂરિ–ગુણમેરુશિ.) (૫૧૧) લઘુ ક્ષેત્રસમાસ ચા પાઈ [અથવા ક્ષેત્રસમાસ વિવરણ
ચતુષ્પદી) ૨. સં.૧પ૯૪ આસે બુધવાર પાટણ આદિ સરસતિ સામિણ કરૂં જુવાર, જેના ગુણ અપારાવાર,
તે સરસતિનું દવ ન જ ધરી. સિઉં ચુપ હરષિઈ કરી. ૧ આગમ છિ ગુઆ ગુરરાય, શ્રી મયણસૂરિ વંદૂ પાય, તસ પટિ શ્રી ગુણનિધાન સુરિંદ, તસ પડ્યોધર સૂરિં નરિંદ : શ્રી ઉદયરયસૂરિ મહિમાવંત, અમદમ સંયમ સદા ઝલકંત, તે સહિગુરની અનુમતિ લહી, ક્ષેત્રસમાસ અહ્નો રચિસિંઉં સડી, ૩ તસુ પરિવારિ પંડિત ગુણમેરૂ. તાસુ સસ કહિ હરિષ ધરેવિ, ચુપબંધિ કરિશું હું સેઈ, એવું વિચાર સુણિયે સહુ કાઈ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org