________________
જ્ઞાનાચાર્ય :
[૩૮૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ શિષ્ય ધનરનના પાટે અમરરત્નસૂરિ અને તેજરત્નસૂરિ થયા ને તેના દેવરત્નસૂરિ થયા કે જેના સમકાલીન નયસુંદર (સં.૧૬૨૮-૧૬ ૬૯) થયા. ઉક્ત ધનરત્નસૂરિના પ્રતિમાલેખે સં.૧૫૭૨, ૧૫૭૬, ૧૫૭૯, ૧૫૮૭, ૧૫૯૧ના મળી આવે છે. (જુએ ધાતુપ્રતિમા લેખસંગ્રહ, બંને ભાગ) આથી આ કવિને સોળમી સદીના અંતમાં મૂકી શકાય. (૫૫) ચતુવેશતિ નિસ્તુતિ [અથવા જિનસ્તવન એવોશી]
- પાવાપુર (૧) ચંદ્રગચિછ ગુરૂરાજ શ્રી રત્નસિંધસૂરિ, તત્પદે શ્રી ઉદયવલભસૂરિ, તત્પદે શ્રી જ્ઞાનસાગરસૂરિ, તદનુક્રમે શ્રી ઉદયસાગરસૂરિ-ત૫ટે શ્રી લબ્ધિસાગરસૂરિ-તત્પરે શ્રી ધનરત્નસૂરિંદ, શ્રી વિઝાય શ્રી મુનિસિંઘગણિ શિષ્ય પં. નાયસિધગણિના પાવાપુરે કૃતા શ્રી ચતુર્વિશતિજિનાનાં સ્વતયઃ (ગૂર્જર ભાષામાં) સાગર ભં, [હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૬ ).]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૭૨–૭૩.] ૨૮૫. જ્ઞાનાચાર્ય (૫૬) + બિહણુ પંચાશિકા સં.૧૬ર૬ પહેલાં ૧૬મા શતકમાં
આ “બિલ્પણ પંચાશિકા પાઈ' ઉપર સ્વ સાક્ષર શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ એમ.એ.એ લખેલે લેખ ગુજરાતીના સંવત ૧૯૭૨ના દિવાળીના ખાસ અંકમાં પૃ.૧૯૨૬ પર છપાયે છે તે ઘણું જાગુવાજે હકીકત પૂરી પાડે છે. બિડણ નામના કાશ્મીરી પંડિત ગુજરાતમાં આવી અણહિલવાડમાં કેટલાક સમય નિવાસ કર્યો હતો ત્યારે કર્ણદેવ રાજ્ય કરતો હતો. ત્યાં તેણે કર્ણસુંદરી નામની નાટિકા રચી કે જે અણહિલવાડમાં શાત્યુત્સવ દેવગૃહમાં મડામાત્ય સંપકરે પ્રવર્તાવેલા ભગવાન ઋષભનાથના યાત્રામહેતસવ પ્રસંગે પ્રથમ ભજવવામાં આવી હતી. કર્ણદેવની વિદ્યાધર કન્યા કર્ણસુંદરી સાથે સ્નેડ કંથા પરિણવ એ તેની વસ્તુ છે. ગુજરાતમાં સોમનાથની યાત્રા કરી પછી રામેશ્વર સુધી ગયે. છેવટે દક્ષિણની ચાલુક્ય રાજધાની કલ્યાણમાં આવ્યો. ત્યાં વિક્રમાદિત્ય ત્રિભુવનમહલ રાજાએ તેને પોતાને વિદ્યાપતિ બનાવ્યો. તેનું “વિક્રમાંક કાવ્ય' એ ઉક્ત રાજાની પ્રશસ્તિરૂપ છે. ત્રિભુવનમલના પૌત્ર સેમેશ્વરદેવ ભૂલકમલે પણ તેવું જ એક “વિક્રમાંકાવ્યુદય' નામનું સંપૂકાવ્ય રચેલું છે. તેની એક જ ગૂટક પ્રત પાટણને સંઘવીના પાડાના તાડપરના ભંડારમાં છે. બિહણને સમય ઈ.સ.૧૦૬ ૫થી ૧૦૮૫ નિર્ણત કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org