________________
સેળમી સદી
[૩૮૩]
જ્ઞાનાચાર્ય
મરીશ. પ્રધાને રાજાને સમજાવ્યું અને બ્રાહ્મણની સાથે શશિકલાને પરણાવી.
પ્રસ્તુત એપાઈની સંવત ૧૭૩૩માં લખાયેલી બ્રાહ્મણની પ્રતમાં ૨૦૯ કલેકસિંખ્યા છે, જ્યારે પાટણની સંવત ૧૬પપમાં લખાયેલી પ્રતમાં ૨૦૫ છે. પાટણની પ્રત (પ.સં.૭-૧૫)ને અંત નીચે પ્રમાણે છે: -ઈતિ કવિચક્રચૂડામણિ શ્રી બિલ્ડણ પંડિત વિરચિતા બિહણુ પંચાશિકા કાવ્ય ચોપઈ સંપૂર્ણ. સં.૧૬૫૫ વર્ષ માર્ગશીર વદિ ૮ સોમે લિખિત મંત્રિ શી પકા પદનાર્થા. બ્રાહ્મણની પ્રતના કુલ ૨૪ પત્ર છે. આમાં બિલ્ડણ પંચાશિકા ઉપરાંત શશિકલાના વિરહમલાપના ૧૨૩ દૂહા એપાઈ વધારે છે. પંચાશિકાનાં અંતની ટૂંક આ પ્રમાણે છે.
ભણે બિહણ મમ વાણી એહ, જ્ઞાન તણે રસિ રાતો તેહ.” શશિકલાને વિપ્રના બંધનની વાત દાસીએ સંભળાવી કે, તેણીની આંખમાંથી સમુદ્રની પેઠે આંસુ સારવા લાગ્યાં. સખીએ સમજાવીને છાની રાખી. શશિકલા વિપ્રની સાથેની પિતાની રતિક્રીડાને સ્મરીને વિલાપ કરવા લાગી. આ વિલાપ “પંચાશિકા'થી જાય તેવું નથી. આ પછી તમાંથી ૧૦મી કડીથી ૨૧ કડી આપી છે કે પછી પ્રલાપને અંતભાગ ૧૨૦થી ૧૨૨ કડીને આપે છે.
આ કાવ્યના કર્તા સંબંધી ચર્ચા કરતાં દલાલ જણાવે છે કે બિહણ વૈરિસિંહના વખતમાં નહિ, પણ કશું દેવના સમયમાં થયે જણાય છે. વળી “ગુજરાતી ભાષાન્તરકર્તાનું નામ મારી પાસેની પ્રતો ઉપરથી બિહણ હેાય એવું જણાય છે, પણ ગુજરાતીઓમાં આવાં નામ હેવાને સંભવ નથી. જૈન વેતામ્બર ઑફરન્સ તરફથી છપાયેલી જૈન રાસમાળા નામની રાની યાદીમાં “બિલ્પણ પંચાશિકા'ના કર્તા તરીકે સારંગનું નામ આપેલું છે, તે નામ ખરું હેય. પરંતુ તે પ્રત જોયા વિના નિશ્ચયથી કહી શકાય નહીં. આ ચેપાઈ સંવત ૧૬૫પના પૂવે મારા ધારવા પ્રમાણે વિક્રમના ૧૬મા શતકના અંતમાં રચાયેલી હશે. પંચાશિકાને અંગ્રેજી કવિતામાં અનુવાદ સર એડવીન આર્નેહે કર્યો છે.”
વધુ માટે જુઓ ગુજરાતીને ઉક્ત અંક ૭-૧૧–૧૮૧૫.
આમાં વિશેષ ઉમેરવાનું છે કે આમાં ટાંકેલી લેખકની પ્રશસ્તિ જે સં.૧૯૨૬ની છે તેમાં બીજી કૃતિ નામે “શશિલા પંચાશિકા'માં શ્રી ન્યાનાચાર્ય કૃતઃ એવું લખેલું છે. તે ન્યાનાચાર્ય કર્તા હોય એવું ‘બિહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org