________________
બ્રહ્મમુતિ-વિનયદેવસૂરિ
[૩૨૨] જૈન ગૂર્જર કવિએ : ૧
સામાચારી સ`.૧૬૦૨ના વૈ. શુ. ૩ને દિને બુરહાનપુરમાં આદરી. ચૌદશની પાખી કરવાનું, ઉડ્ડયાન તિથિ ત્યાગવાનુ' અને પાખી તથા ચેમાસું જુદું કરવાનું સૂત્ર વિરુદ્ધ જાહેર કર્યું.. કડવાગચ્છનાયે ટેકે આપ્યા. અમદાવાદ ને ત્યાંથી ખંભાત, પાટણ, પછી અમદાવાદમાં. વિજયગચ્છના ક્ષમાસાગરસૂરિ આ સામાચારીમાં ભળ્યા. સ`,૧૬૩૬. રાંતેર, બરહાનપુર, શ્રીપુર, અંતરીક્ષ પાર્શ્વનાથ, બરહાનપુર, ખેરસદ, ખંભાત પાસે કંસારી, ખંભાત - એમ વિહાર કર્યાં. બરહાનપુરમાં સ.૧૬૪૬માં સ્વર્ગવાસ. તેમના શિષ્ય વિનયકીર્તિસૂરિ નામના હતા. સ.૧૯૪૬માં જ મન ઋષિએ વિનય દેવસૂરિ રાસ' રચ્યા તેમાંથી આ હકીકત લીધી છે. વધુ માટે જુએ ઐતિહાસિક રાસસંગ્રહું ભા. ૩.
આ કવિએ ‘જિનહિતા' નામની દશાશ્રુત સ્કંધ ટીકા રચી છે. (ભાં. ઇ સન ૧૮૯૧-૯૫ ન.૧૦૮૯.) અને ‘જદ્દીપ પ્રજ્ઞપ્તિ' પર વૃત્તિ પણુ અણુહિલવાડમાં રચી છે. તેમાં પેાતાને ચાલુકયત્રંશના રાજપુત્ર (શિષ્યો ુયં બ્રહ્મમુનિર્વિચ્ચિાલુકયત્ર શાદ્ભવ રાજપુત્ર:) તરીકે અને સાğરત્ન-પડિત શિષ્ય પાચંદ્રસૂરિના શિષ્ય તરીકે જણાવેલ છે આ બીજી વૃત્તિ રચવામાં પેાતાના ગચ્છના વિજયદેવસૂરિએ સંશાધન કર્યું હતું. (પ્ર, કા. ભ. નં. ૧૭૮૨.) ઉપરાંત ‘પાખીસૂત્ર વૃત્તિ' પણ રચેલ છે.
..
“આ કવિએ પાતાનાં નાનાંનાનાં કાવ્યાને ભાષ' એ નામ આપ્યું છે. બ્રહ્મકૃત આદેશ ભાષ મને મળ્યાં છે. કેટલાક ભાષના વિચાર પ્રૌઢ અને પદ્યરચના ઉત્તમ પ્રકારની છે. સવત ૧૫૨૬માં લખાયેલા એક ગુટકામાં આગલા શતકના ખીજા કેટલાક રાસ ઉતાર્યા છે તે ભેગા બ્રહ્મ’ના ‘ભાષ’ પણ ઉતારેલા છે એ પરથી સમય છે કે આ કવિ સાળમા શતકની શરૂઆતમાં થયા છે.”—રા. મણિલાલ કારભાઈ વ્યાસ આમ જણાવે છે. પણ ખરું જોતાં કવિ તે શતકના અંતમાં તે સત્તરમાના મધ્ય સુધીમાં થયેલ છે.
(૪૮૯) સુસઢ ચેપાઈ [અથવા ચિર] ૨. સં.૧૫૯૩ આર્દિ – સુખકર શ્રી જિનશાસનરાય, વી ચિહ્િકડ પ્રણમઉ પાય, શ્રી ગુરૂચરણ” નામી સીસ, સુસઢ કથા ભખિવા જગીસ. દૂહા નરપતિઆણા ભ’જતાં, લબ્બઇ નિગ્રહ એક, જિગુઆણાં ભયઇ સહુઇ, પરભવિ દુખ અનેક,
અત -
Jain Education International
For Private & Personal Use Only
૧.
૨૩૯૮
www.jainelibrary.org