Book Title: Jain Gurjar Kavio Part 01
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
________________
કલ્યાણજયશિષ્ય [૩૩] જૈન ગૂર્જર કવિઓ: ૧ સૂરિઓ હેમવિમલસૂરિના શિષ્યો અને બંનેની પાટ જુદી થઈ. આણંદવિમલસૂરિએ સં.૧૫૮૨માં ક્રિોદ્ધાર કર્યો તે વખતે તેમણે ગચ્છને સમસ્ત ભાર સૌભાગ્યહર્ષને સે હતો. સૌભાગ્યહષે લઘુશાલા નામે એક શાખા ચલાવીને પિતાની પાટે સમવિમલસૂરિને સ્થાપન કર્યા હતા જ્યારે બીજી બાજુ આણંદવિમલસૂરિએ પિતાની પાટે વિજયદાનસૂરિને સ્થાપન કર્યા હતા, (૫૦૮) કનકર્મ રાજાધિકાર રાસ ૨. સં. ૧પ૯૪ બાહુલ માસ વદ
જ યાતિથિ ગુરુ ગંધારામાં આદિ – સકલ મૂરતિ કલ્યાણકર, આદિહિં આદિ જિણિ દ,
શ્રી વિમલાચલ પંડણઉ, પણમઉ આદિ જિર્ણદ; શાંતિકરણ શાંતિ જિણ, સોલસમઉ જિણરાય, ચક્રવત્તિ વલી પંચમ૩, સોવનવન જસ કાય. ગઢ ગિરિનારિઇ ગાજતુ, રાજ મતીનું કત, તીર્થકર બાવીસમઉ, નેમિનાથ ગુણવંત. શ્રી રાઉલિ રાજીઓ, મહિયલિ મહિમાવંત, આસપૂરણ આસમેન તન, ચિર પ્રતપઉ જયવંત. શ્રી સિદ્ધાર્થ કુલતિલઉ, કંચણવાન સરીર, વદ્ધમાન વંદઉ સદા, સૂરઉ સાહસ ધીર, સેવિઉ સવિ સંપદ દઈ, શ્રી ગૌતમ ગણધાર, નવનિધિ નામ જપંતડાં, નિતનિત જયજયકાર. જસ નામિઈ જસ વિસ્તરિઈ, કવિજન દિઈ બહુમાન, તે ગુરૂપાય નમંતડાં, વસુધા વાધઈ વાન. સરસતિ સરસ વચન રસ, વિરચઈ અવિરલ ધાર, જાસ પસાઈ નીપજઈ, કવિત બીજ વિસ્તાર. તે સરસતિ મુઝ મુખિ વસઈ, આપિ નિરમલ બુદ્ધિ,
આપઈ તુ કૃતકમનઉ, બેલિસ સરિસ ચરિત્ર. અત –
વસ્તુ એક પદથી એક પદથી રાય કૃતકમ, નવરંગી નવયૌવની ઐરિ નારિયું રાજસુંદર. પામઈ લીલા અતિ ઘણી, તેજવંત મહિમાપુરંદર, છેડઈ સંયમ આદરી પામિઉ શિવપુર રાજ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575