SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણજયશિષ્ય [૩૩] જૈન ગૂર્જર કવિઓ: ૧ સૂરિઓ હેમવિમલસૂરિના શિષ્યો અને બંનેની પાટ જુદી થઈ. આણંદવિમલસૂરિએ સં.૧૫૮૨માં ક્રિોદ્ધાર કર્યો તે વખતે તેમણે ગચ્છને સમસ્ત ભાર સૌભાગ્યહર્ષને સે હતો. સૌભાગ્યહષે લઘુશાલા નામે એક શાખા ચલાવીને પિતાની પાટે સમવિમલસૂરિને સ્થાપન કર્યા હતા જ્યારે બીજી બાજુ આણંદવિમલસૂરિએ પિતાની પાટે વિજયદાનસૂરિને સ્થાપન કર્યા હતા, (૫૦૮) કનકર્મ રાજાધિકાર રાસ ૨. સં. ૧પ૯૪ બાહુલ માસ વદ જ યાતિથિ ગુરુ ગંધારામાં આદિ – સકલ મૂરતિ કલ્યાણકર, આદિહિં આદિ જિણિ દ, શ્રી વિમલાચલ પંડણઉ, પણમઉ આદિ જિર્ણદ; શાંતિકરણ શાંતિ જિણ, સોલસમઉ જિણરાય, ચક્રવત્તિ વલી પંચમ૩, સોવનવન જસ કાય. ગઢ ગિરિનારિઇ ગાજતુ, રાજ મતીનું કત, તીર્થકર બાવીસમઉ, નેમિનાથ ગુણવંત. શ્રી રાઉલિ રાજીઓ, મહિયલિ મહિમાવંત, આસપૂરણ આસમેન તન, ચિર પ્રતપઉ જયવંત. શ્રી સિદ્ધાર્થ કુલતિલઉ, કંચણવાન સરીર, વદ્ધમાન વંદઉ સદા, સૂરઉ સાહસ ધીર, સેવિઉ સવિ સંપદ દઈ, શ્રી ગૌતમ ગણધાર, નવનિધિ નામ જપંતડાં, નિતનિત જયજયકાર. જસ નામિઈ જસ વિસ્તરિઈ, કવિજન દિઈ બહુમાન, તે ગુરૂપાય નમંતડાં, વસુધા વાધઈ વાન. સરસતિ સરસ વચન રસ, વિરચઈ અવિરલ ધાર, જાસ પસાઈ નીપજઈ, કવિત બીજ વિસ્તાર. તે સરસતિ મુઝ મુખિ વસઈ, આપિ નિરમલ બુદ્ધિ, આપઈ તુ કૃતકમનઉ, બેલિસ સરિસ ચરિત્ર. અત – વસ્તુ એક પદથી એક પદથી રાય કૃતકમ, નવરંગી નવયૌવની ઐરિ નારિયું રાજસુંદર. પામઈ લીલા અતિ ઘણી, તેજવંત મહિમાપુરંદર, છેડઈ સંયમ આદરી પામિઉ શિવપુર રાજ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy