SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ સાળમી સદી [૩૩૩] દેવસુંદર વા ૬ કડી. (૧૧) ૨૪ જિન સ્ત॰ (૧૨) સૈદ્ધાન્તિક વિચાર. (૧૩) ચઉપવી વ્યાખ્યા, તદુપરાંત સ્તવનેા, સઝાયા, કુલકા અને પ્રાસંગિક કાવ્યા, [સજ્ઝાયેા વગેરે કેટલીક ગૌણુ કૃતિઓ ‘બદ્રવ્ય નય વિચારાદિ પ્રકરણસંગ્રહ'માં પ્રકાશિત થયેલી છે. (૫૦૬) લેાકનાલિકા માલા. આદિ – નવા વીર વિશેષજ્ઞ સ་વિવિનાશક લેાકનાલે: સમાસેન વાત્તિક ક્રિયત મયા. ૧ (૧) અયં બાલાવબેાધા બ્રહ્મર્ષિણી સ્વાત્માર્થાવાધકૃત તથા સહ લેાકનાલ શ્રી બ્રહ્મષિ ણુા સ્વયં હસ્ત લખ્યુંતે તિ ંસહી પરતથી ઉતારી ઈ. સ, ૧૭૦૬ કા, વ, ૩ વાર રવિપુત્રદિને લિ. કુઅરપાલ, પ.સં. ૯, ગા.ના. (૨) પ.સ’. ૧૩, ગા. ના. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૫૨-૫૮ તથા ૬૦૨, ભા.૩ ૪ ૬૦૫– ૬૧૩ તથા ૧૬૧૧. ઉત્તરાધ્યયન ૩૬ અધ્યયન સ'ની નોંધ થયા પછી ભા.૧ પૃ.૧૫૮ પર નીચેની બે પક્તિ મળે છે તે કેાઈ રાસની જણાય છે પણ કયા રાસની છે તે સ્પષ્ટ થતું નથી. જબુદ્દીપ ભરતક્ષેત્રમાંડણ, નગર અચલપુર સેહઇજી, ધન વિક્રમ ભૂપતિ તસુ રાણી ધારણી જનમન મેહઇ જી. ૧. ] ૨૩૮. દેવસુંદર વા૦ (જીરાઉલાગચ્છ રામકલશસૂરિશિ ) (૫૦૭) કયવન્ના ચોપાઇ ૨ સ’, ૧૫૯૪ માગશર વિદે ૭ ગુરુ આદિ- સંધ સાનિધિ શ્રી પાસ પસાઇ, નામ જપતા નવિધિ થાઇ ૪૦ સંવત પનર ચેારાણુ સાર, માગસર વવિદ સાતિમ ગુરૂવાર પૂષ્ય નક્ષત્ર ૢતા સિંધ જોગ, યવન્નાની કથાને ભાગ. શ્રી જીરાઉલિગચ્છ ગુર જયવંત, શ્રી શ્રી રામકલસર ગુણવંત વાચક દેવસ દર પભ તિ, ભણુઇ ગુણુઇ તે સૂષ લહુતિ. ૪૨ (૧) અંત્ય પુત્ર, નાહટા. સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૯૫.] ૨૩૯. કલ્યાણજયશિષ્ય (ત॰ સૌભાગ્યડુ સૂરિશિ ) સૌભાગ્યહસૂરિના પ્રતિમાલેખેા સં. ૧૫૮૪ અને ૧૫૯૦ની સાલના મળે છે. (ધાતુપ્રતિમા લેખસંગ્રહુ ભા.૧ લેખાંક ૧૮૬ અને ૭૧૯) આ પૈકી સં.૧૫૯૦ના લેખમાં સાથે આ દિવમલસૂરિ પણ છે. આ બંને Jain Education International ૪૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy