________________
બ્રહ્મમુનિ-વિનયદેવસૂરિ [૩૨] જૈન ગૂર્જર કવિઓ: ૧
કેવલ પાપ સંધના કારણ જાણુઉ વિશ્વા વસઈ. ૧ અંત – દસમઈ અંગઈ રે વીર જિર્ણોદ કહઈ પહિલૂ દ્વાર અધર્મ,
સમકિત વિરતિ નહિ જસુ એ, સહિ જાઉ એહ જ મમ. ૯૦ પાછલિ કરશું બોલ્યાં તે સદ્ગ, પાપ કરવાનાં ઠામ, સૂત્રઈ વિવરી રે ભાખ્યાં તે સદ્ગ, પાપી નરનાં નામ. ૯૧ નિર્મલ મતિ કરિ સમકિત વિરતિ ચૂં, પાપકર્મ કરઉ રિ,
અવિચલ પદવી રે પામઉ તહથી, ભણઈ વિનયદેવસૂરિ. ૨૨ (૧) પ.સં. ૩–૧૫, હા.ભં. દા.૮૨ નં.૧૭૮. (૫૩) કેર જિનરાજનામ સ્ત. આદિ-કેવલન્યાની પહિલા દેવ, બીજા નિર્વાણું કરૂ સેવ. ૧
તિદૂ કલિઈ અનંતા દેવ, તેહની મનસુધિ સારઉં સેવ,
મનથી તુહે મ કરસઉ દૂરિ, ઇમ બલઈ શ્રી વિનયદેવસૂરિ. ૩૧ (૧) ઉપરની પ્રત સાથે છેવટે. (૫૦) અંતકાલ આરાધનાકુલ ૧૨૪ કડી આદિ –
વદિય ચકવીસમઉ જિણિંદ, ગેયમ સ્વામી પમુહ મુણિંદ,
ભણિસુ સંક્ષેપઈ આરાધના, જે ગુણતાં હુઈ સુભ ભાવના. ૧ અત – ઈણિ ભવિ પરભાવિ સુખ ઘણું આ પઈ, બ્રહ્મ કહઈ અવિચલા
પદિ થાપિ. ૧૧૯ ધન્ન અણગાર શ્રી મેઘકુમાર, ગપસુકમાલ નમું નિત વાર. ૧૨૦
ચુપઇ.
એહ આરાધના જે જન કરસઈ, તે સુખસંપદા નિધઈ વરસઈ. ૧૨૪ (૧) ૫.સં. ૧૦-૧૧, પ્રત કવિના સમયમાં લખેલી. જિનદત્ત ભં. મુંબઈ પિોથી નં. ૧૦. (૫૦૫) બીજી કૃતિઓ
(૧) પાર્શ્વનાથ સ્ત-આસ મનવંછિત પાસજિન પૂરણ. (૨) આદીશ્વર – રિષભદેવ છઈ આણંદ જેહનઈ નમે. (૩) પાર્શ્વનાથ ગીત –કેવલ યાન દિવાકર ભગવંત. (૪) બંભણધીશ પાશ્વ સ્તવ -- સકલ સુરાસુર સેવતિ પાવ, થંભણપુરમંડણ જિનરાય. (૫) અંતકાલ આરાધના (૬) અન્નક સાધુ ગીત. (9) મૃગાપુત્ર ચરિત્ર–પ્રબંધ. (૮) -અષ્ટકમ વિવાર. (૯) ચંદ્રપ્રભ સ્વામી ધવલ. (૧૦) સંભવનાથ સ્તવન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org