SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ સેળ મી સદી [૩૩૧] બ્રહ્મમુનિ-વિનયદેવસૂરિ આદિ – આરાધૂ ભાવિઈ સંતિકરણ શ્રી સંતિ, ગુરૂની ગુરુ વંદઉ ટાલી મનની ચંતિ. નિર્વાણું નામઈ શાસનદેવિ સંભા", સલમ જિનવરનું ધવલ રચિસુ હઉં સારું. અંત – ઉત્તરાયયનની વૃત્તિ પ્રમુખ થકી, ભાખ્યઉ એ અધિકાર, આપમતિઈ કાંઈ હીણ અધિક કહ્યઉં, સાચ વિબુધ કરઉ સાર. ૨૧૫ શાંતિ જિણેસર સ્વામી સેલમઉ, ગાય૩ મન ઉદલાસ, શ્રી બ્રહ્મ કહઈ નિતુ સેવા સારતાં, પૂરઈ વંછિત આસ. ૨૧૬ આણંદ આણું રે જગગુરુ ગાઈઅઇ. (૧) પડનાર્થ બેન મેતીકુઅર. ૫.સં. ૧૫–૧૪, મુક્તિ નં.૨૩૩૦. (૧૦૧) વાસુપૂજ્ય સ્વામી ધવલ આદિ – ચઉવીસઈ જિણ ચરણે લાગી, વર શ્રતદેવી પાસઈ માગી, લાગીઈ પાએ શ્રી સુગુરૂનઈ, ધવલ રચિસુ સુહામણું, વાસુપૂજ્ય જગગુરૂ બારમાનં, ચરિત્ર જાવ ત્રિણઈ તણું, ધાતકી ખંડઈ પૂરવ દિશિ ગિણિ મહાવિદેહિ વખાણઈ. ભલ વિજય મ ગલાવતી, નયરી રતન સંચય જાણું અઈ. ૧. અંત – સદાફલી ફલ જિમ તડકીનઈ સાધુ સહિત સિધિ પામઈ, શ્રી વિનયદેવસૂરિ બે કર જોડી, ભાવઈ મસ્તક નામઈ. નદીસર વરિ કરી અઠાહી, દેવલકિ સુર જઈ, પૂજઈ દાઢ આશાતન ટાલઈ, હિયડઈ હરખ ન માઈ. ઉં ધવલ જિમ ચરિત્રિ વખાઉં, જાણું ગુરૂમુખિ મર્મ,. તા થિર પઢઉ ગુણઉ ભવિયણજણ, જા વરત જિણધર્મ. ૨૯ (૧) સંવત ૧૬ ૬૬ વષે માધ શુદિ ચતુર્થી ગુરૌ મુત્ર રાજવિમલેન. લિપિ. પ.સં. ૧૦-૧૩, હા.ભં. દા.૮૩ નં.૧૫૯. (પ૦૨) પ્રથમસૂવદ્વાર કુલક કડી ૯૨ આદિ– શેયમ નઈ સેહમ ગણધર ચરણે લાગૂ, મતિ કવિત કરવાની, મન રંગાઈ માર્ગે; દસમઈ અંગિ બેલ્યા પંચઈ આશ્રવઠાર, મિથ્યાતી અવિરત લોક તણું આચાર. દ્વાર અધર્મ પક્ષના કરણી જેની આદિ ન દીસઈ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy