________________
બ્રહ્મમુનિ-વિનયદેવસૂરિ
[૩૩૦]
જૈન ગૂર્જર કવિએ : ૧
પંડિત જન તે સાચઉં કર, અભિનિવેસ મનનઉ પરિર૩. ૩૨૩ શ્રી બાહુબલિ ઉત્તમ સાધુ, ખામૂં તે સાખિઇ અપરાધ, કર જોડી વદઉ' તિસિદીસ, કહઇ શ્રી વિનયદેવ સૂરીસ, સંવત સાલ વરસ ચઉત્રીસ, કરી ચઉપઇ ધરી જંગીસ, ભણતાં ગુણતાં મોંગલ કરઉ, જિહાં જિનધમ તાં લગિ વિસ્તર, ૩૨૫ (૧) ૪ પ્રકાશમાં, સ`૦૧૬૪૫ આસે વિદ ૫ રૌ ૫. સકલપ્રમાદગણિ ચેલા પદ્મપ્રમેદ લ॰ ૫.સ. ૧૨-૧૫, ખેડા ભં. દા.૬ નં.૩૫, (૪૯) સાધુવ’દુના કડી ૧૩૮
આદિ – અમરતરતૢ નિતુ જાસ અનિશિ નમઇ, કેવલજ્ઞાન સુખ સંગમઇં જે રમઈ,
સિદ્ધ અનંત તે ભાવ ધાર વહેંક્રિયઇ; ચ્યારનઈ વીસ જિષ્ણુનામિ આણુ દિયઈ. કાલ અતીત અનંત મુણિવર થયા, અછઇ જયવંત જે હસ્યઇ આગામિયા, જોડિ કરકમલ તસુ શિરકમલ નામિયઇ, અભિનવ આણુંદ જેહથી પામિયઈ,
અત
૧૩ ઢાલ રે જીવડા દુલહુઉ માનવભવ લાધુ. ગૃહવાસિÙ શીલ સેવન કસિયૂ', કષ્ટ કસઉટઈ જાચૂ, સેડિ સુદરસણુ દરસણુ રૂડ, સીલ દીપાવ્યઉ' સાચ્'.
*
૧૪ ઢાલ રે પ્રાણી દાહિલક નરભવ સાર.
સાધુ ક્યવન નામ સેાભાગી સાલ અનઇ મહાસાલ, ગાગલિ પિઠેર ચશેામતી જાણીઇ, પંચ એ સુગુણુ રસાલ.
૩૨૪
Jain Education International
*
આજ સમઇ જિા સાધુ શિરામણ, વ્રત તપ સમિતિ પ્રતિપાલ, તાસુ પંકજ શ્રી બ્રહ્મ વ દઇ સદા, જોડિ કર કરકમલ ત્રિળુકાલ. એમ આમિ અનઇ અવર ગ્રંથઇ વલી, સાધુના સંભરી નામ ભાવસૃદ્ધિઇ જિકે પ્રહ સમઇ નિતુ તમ, તે લહુઇ અવિયલ ઠામ.. (૧) પ.સ. ૯-૧૨, ૧. સુ. (૫૦૦) શાંતિનાથ વિવાહલા
ઢાલ માઈ ધન્ત સુપન્ન.
For Private & Personal Use Only
૨.
www.jainelibrary.crg