________________
સોળમી સદી
[૨૯] બ્રહ્મમુનિ-વિનયદેવસૂરિ (૪૯૭) સુપાશ્વજિન વિવાહ ૨. સં.૧૬૩ર [આસો ૧૩ મંગળવાર 2] આદિ– સુંદર સુગુણ સુહામણઉ એ, નમૂ દેવ સુપાસ નિધિ જસ તણ9 એ,
નમિય વલિ અવર સવિ જિણવીરૂ એ, સવિહું જિનનાથના ગણધર એ.૧ શાસનદેવતિ સંભરી એ, વિલિ સારદાના ગુણ મનિ ધરી એ
કરિસુ સુપાસ જિવર ચરી એ, સુણતાં હુઈ સંપદા બહુ પરીઈ એ. અંત -- ચઉસકિ ઈંદ્ર તિહાં મિલઈ એ, તિહાં કરઈ લોકાચાર ભ૦
જબુદીવ અનતિ છઈ એ, મોક્ષગમન અધિકાર ભ૦ ૫૨ ત૭ તિહાંથી જણિવઉ એ, કહતાં વિસ્તર થાઈ ભ૦ ઉછવ ન દીસરિ કરી એ, સુર સુરલે કઈ જાઈ. ભ૦ પ૩ શોક નિવારી મન તણુઉ એ, ભગવાઈ સુરના ભોગ ભ૦ મનસુધિ જિન આરાધતાં એ, લહિયાઈ સયલ સંગ ભ૦ ૫૪ શ્રી વિનયદેવસૂરિ મ ભણઈ એ, વંદઉ સામિ સુપાસ ભ૦ એહ ભણ3 વીવાહલઉ એ, જિમ પુડુચઈ મન આસ ભ૦ ૫૫ ચરિત્ર થકી એ ઊધર્યઉ એ લવલેસઈ સંબંધ ભવ મિચ્છાદુક્કડ તેહનું એ, જે કહ્યઉં સૂત્રવિરૂદ્ધ, ભ૦ ૫૬ યુગલ ભુવન રસ ચંદ્રમા એ, વરસિ રસાસુત વારિ ભ૦ ફલતી આશા અભિનવી એ, માસિ તરસિ દિનિ ધારી ભત્ર ૫૭ એહ રચ્યઉ વિવાહલઉ એ, નાંદઉ જ જિણધર્મ ભ૦ ભણતાં સુણતાં સુખકરૂ એ, જાઉ સૂધઉ ધમ. ભ૦ ૫૮
(૧) ગ્રંથાગ્ર ૫૮૧. આર્યા મનમાં આ અમરાં પઠનાથ. ૫.સં. ૧૫-૧૧, ડા. આ. ભ. પાલનપુર. (૪૯૮) ભરત બાહુબલી રાસ કડી ૩૨૫ ૨.સં.૧૬૩૪ આદિ– શ્રી આદીશ્વર ચરણે નમ્, ચસરિન ધ્યાનિઈ રમેં,
ગાઊ બાહુબલિ મુનિરાય, પામી સહિગુરૂ તણું પસાય. ૧ ઋષભદેવ ૯ઈ દીક્ષા જિસઈ, દીધું રાજ ભરતનઈ તિસઈ, બાહુબલિનઈ ઘઈ દેશ, બહુલી નામિઈ રિદ્ધિ પ્રદેશ. દેશમાં કેતુ દીધઉ વલી, પુત્ર અડાણ નઈ મનિ રલી,
આદરઈ સ્વામી સંયમભાર, પાલઈ સૂધઉ નિરતીચાર. ૩ અંત – આવશ્યક નિયુક્તિ ગતિ વિચાર, વત્તિ માંહિ છઈ તસુ વિસ્તાર,
વલી ચરિત્ર જોઈનઈ કહ્યઉં, પંડિત નરને વચને લઘુઉં. ૩૨૨ અક્ષર કાન્હઈ માત્રઈ ય, હીણ3 અધિકઉં ભાખ્યઉં તેહ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org